પાલક માતા પિતા સહાય યોજના 2022 | Palak Mata Pita Sahay Yojana 2022 : Read Now

Palak Mata Pita Sahay Yojana 2022 | પાલક માતા પિતા સહાય યોજના 2022 : આજે અમે તમને એક મહ્ત્વ ની યોજના વિશે વાત કરવાના છીએ જેનુ નામ છે. Palak Mata Pita Yojana 2022 જેની તમામ માહિતિ આજે તમને અહિયા મળશે તો ચાલો આના વિશે જાણકારી મેળવિએ કે આ યોજના શુ છે અને આમા શુ શુ લાભ મળી શકે છે.

આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાલ મા જ થોડા સમય પહેલા જ આ યોજના Social Justice and Empowerment Department Government Of Gujarat દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.

આ પણ વાંચો : Mukhyamantri Bal Sewa Yojana 2022

પાલક માતા પિતા સહાય યોજના 2022 | Palak Mata Pita Sahay Yojana 2022
પાલક માતા પિતા સહાય યોજના 2022 | Palak Mata Pita Sahay Yojana 2022

Palak Mata Pita Sahay Yojana 2022

ગુજરાત રાજ્ય મા ઘણા બધા અનાથ આશ્રમ છે અને આપણા સમાજ મા ઘર વિહોણા, તરછોડાયેલા,કુટુંબ વગર ના ઘણા બાળકો છે જેમની માટે સરકાર દ્વારા ઘણા પ્રકાર ની સહાય કરવામા આવે છે.

યોજનાં નું નામ : પાલક માતા પિતા યોજના ગુજરાત
સહાય : બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થી : ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકાર : ઓનલાઈન
માન્ય વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

આ પણ વાંચો : Education Loan Yojana 2022

Palak Mata Pita Sahay Yojana મા કેટલી સહાય મળે છે.

આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજના ની અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને ૧૮ વરસ ની ઉમર થાય ત્યા સુધી મળશે.

Palak Mata Pita Sahay Yojana – પાત્રતા

પાલક માતા પિતા સહાય યોજના 2022 ગુજરાત સરકાર દ્વારા પાત્રતા નિચે મુજબ નક્કી થયેલ છે.

ગુજરાત રાજ્ય મા વસવાટ કરતા ૦ થી ૧૮ વરસ ના તમામ બાળકો.

જેમના માતા પિતા હયાત નથી કોઇ પણ કારણોસર મરણ પામેલ છે અથવા તો તેમની ગેરમોજુદગી છે.

જે બાળક ના પિતા નુ અવશાન થયેલ છે અને તેમની માતા એ બિજા લગ્ન કરેલ છે ને તેમના બાળકો ને તેમના નજીક ના સગા કે કુટુમ્બી દ્વારા સાચવવામા મા અવતા હોઇ તેવા બાળકો ને આ પાલક માતા પિતા સહાય યોજના 2022 યોજના ની સહાય મળવાપાત્ર છે.

આ પણ વાંચો : NMMS Scholarship Yojana 2022

Palak Mata Pita Sahay Yojana – આધારપુરાવા

  1. બાળક ના માતા પિતા નુ મરણ થયેલ હોઇ તેવા કિસ્સા મા તેમના મરણ ના દાખલા ની પ્રમાણીત નકલ.
  2. બાળક નો જન્મ પ્રમાણપત્ર અથવા તો બાળક નુ શાળા છોડ્યા નુ પ્રમાણપત્ર(લિવિંગ સર્ટીફિકેટ) બન્ને માથી કોઈપણ એક.
  3. જે બાળક ના પિતા નુ અવશાન થયેલ હોઇ તેમની માતા એ ફરીથી લગ્ન કરેલ હોઇ તેવા કિસ્સા મા માતા એ પુનહલગ્ન કરેલ છે તેનુ લગ્નનોંધણી નુ પ્રમાણપત્ર અથવા લગ્ન નુ સોગંધનામુ અથવા ગામ ના તલાટી નો દાખલા માથી કોઈપણ એક આધાર.
  4. પાલક માતા પિતા ની આવક નો દાખલા ની પ્રમાણીત નકલ.
  5. બાળક ના આધારકાર્ડ ની પ્રમાણીત નકલ.
  6. બાળક હાલ જે ધોરણ મા અભ્યાસ કરતો હોઇ તેનુ પ્રમાણપત્ર(બોનોફાયિટ સર્ટી)
  7. બાળક ના બેન્ક ના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  8. બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  9. પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  10. પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

આ પણ વાંચો : Mahila Swavalamban Yojana 2022

Palak Mata Pita Sahay Yojana Income Limit

આ યોજના માટે ગ્રામિણ વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૨૭૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.

આ યોજના માટે શહેરી વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૩૬૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.

પાલક માતા પિતા સહાય યોજના 2022 માટે અરજી ક્યા કરવી.

આ યોજના માટે આપને OnLine અરજી કરવાની હોઈ છે અને આ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા નક્કિ કરવામા આવેલ છે. યોજના ની અરજી કરવા માટે e-samaj kalyan નામની વેબસાઇટ પર કરી સકો છો.

આ પણ વાંચો : Solar Rooftop Yojana 2022

Palak Mata Pita Sahay Yojana વધુ માહીતી માટે સંપર્ક કચેરી.

પાલક માતા પિતા સહાય યોજના ની વધારે માહીતી માટે આપ આપના જિલ્લા ખાતે આવેલી “ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી” ખાતે સંપર્ક કરી શકો છો.

અથવા

આ યોજના માટે આપ “ જિલ્લા બાળ સુરક્ષા કચેરી” જે તે જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Palak Mata Pita Sahay Yojana

પાલક માતા પિતા સહાય યોજના 2022 કોના માટે ની યોજના છે ?
આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.

પાલક માતા પિતા સહાય યોજના 2022 માં શું લાભ મળે છે ?
આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

પાલક માતા પિતા સહાય યોજના 2022 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

Leave a Comment