ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Online Download Birth, Death Certificate : Download Now

Online Download Birth, Death Certificate | ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જન્મ તેમજ મરણનું સર્ટિફિકેટ સરળતાથી લોકો ડાઉનલોડ કરી શકે તે માટે એક ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા સરકારી કચેરીના ધક્કા ખાધા વિના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન જન્મનું તેમ જ મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા ડાઉનલોડ કરી શકે.

આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા જન્મનું અને મરણનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેની વિશે ચર્ચા કરીશું. જન્મ અને મરણ અધિનિયમ 1969 અંતર્ગત દરેક વ્યક્તિને તેમનું જન્મ તેમજ મરણનું રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે, તે પ્રમાણે આ પોસ્ટમાં આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમે ઘરે બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, અને તમે આ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Online Download Birth, Death Certificate

ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Online Download Birth, Death Certificate | ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર | Online Download Birth | Online Download Birth, Death Certificate | ઓનલાઈન જન્મ-મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

Online Download Birth, Death Certificate – Highlights

પોસ્ટનું નામ : જન્મ અને મરણનો ઓનલાઈન દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો?
લાભ : જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઓનલાઇન માટે, ડાઉનલોડ પ્રમાણપત્ર
રાજ્યનું નામ : ગુજરાત
Official Website : https://eolakh.gujarat.gov.in/

Online Download Birth, Death Certificate

જો તમારે તમારા બાળકનો જન્મનો પ્રમાણપત્ર ડાઉનલોડ કરવો હોય અથવા કોઈપણ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ઘરે બેઠા જન્મનું તેમ જ મરણનું પ્રમાણપત્ર મેળવી શકો છો.

જન્મનું તેમજ મરણનું પ્રમાણ મિત્રો મેળવવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જ્યાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા એક લીંક મોકલવામાં આવશે તે ઓપન કરીને તમે જન્મનું તથા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો તો ચાલો આપણે તે વિશેની ચર્ચા કરીએ.

વધુ વાંચો : Divyang Bus Pass Yojana 2022

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

જો તમારા અથવા તમારા બાળકનો જન્મ પુત્ર ખોવાઈ ગયું હોય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર બનાવી શકો છો જે તમે નીચે આપેલા સેક્સને ફોલો કરીને ઘરે બેઠા નવું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ “ઈ ઓળખની” મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે જન્મ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

મૃત્યુનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? | How to Download Death Certificate?

જો તમારા અથવા તમારા બાળકનો જન્મ પુત્ર ખોવાઈ ગયું હોય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર બનાવી શકો છો જે તમે નીચે આપેલા Steps ને ફોલો કરીને ઘરે બેઠા નવું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ “ઈ ઓળખની” મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે મૃત્યુ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Online Download Birth, Death Certificate

જન્મ અને મરણ નો દાખલો ડાઉનલોડ અથવા રજીસ્ટ્રેશન કરાવવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત રાજ્યમાં દાખલા ડાઉનલોડ કરવા માટે અથવા રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફિસિયલ વેબસાઈટ આ છે.

મરણના દાખલા કેટલા દિવસની અંદર કઢાવવા જરૂરી છે?

નાગરિકનું મરણ થઈ ગયાના 21 દિવસની અંદર મરણ નો દાખલો કઢાવવો જરૂરી છે, જો 21 દિવસ વીતી ગયા હોય તો ત્યારબાદ લેટ ફી અથવા વધારે દસ્તાવેજો ને જરૂરિયાત રહેશે.

જન્મના દાખલા કેટલા દિવસની અંદર કઢાવવા જરૂરી છે?

બાળકના જનમ થઈ ગયાના 21 દિવસની અંદર મરણ નો દાખલો કઢાવવો જરૂરી છે, જો 21 દિવસ વીતી ગયા હોય તો ત્યારબાદ લેટ ફી અથવા વધારે દસ્તાવેજો ને જરૂરિયાત રહેશે.

Leave a Comment