નીતિ આયોગ ભરતી 2022 | NITI Aayog Recruitment 2022 : Apply Now

NITI Aayog Recruitment 2022 : કેન્દ્ર સરકારના નીતિ આયોગ વિભાગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.કેન્દ્ર સરકાર માં નોકરી કરવા માટે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. નીતિ આયોગ દ્વારા 13 સપ્ટેમ્બર ના રોજ આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. નીચે તેની વિગતવાર માહિતી મેળવીશું.

વધુ વાંચો : Coal India Recruitment 2022

નીતિ આયોગ ભરતી 2022 | NITI Aayog Recruitment 2022

NITI Aayog Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : નીતિ આયોગ
પોસ્ટનું નામ : કન્સલ્ટન્ટ,યંગ પ્રોફેશનલ્સ
કુલ જગ્યાઓ : 28
અરજી પક્રિયા : ઓનલાઈન
અરજીની કરવાની છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટ : www.niti.gov.in

નીતિ આયોગ ભરતી 2022

નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે ઉમેદવારો એ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી તારીખ 12/10/2022 સુધી કરી શકાશે.

પોસ્ટ

પોસ્ટનું નામજગ્યાઓ
કન્સલ્ટન્ટ06
યંગ પ્રોફેશનલ્સ22

શૈક્ષણિક લાયકાત

  • કન્સલ્ટન્ટ : ધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી(સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં),B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી. 3 થી 8 વર્ષનો અનુભવ
  • યંગ પ્રોફેશનલ્સ : B.E/B.Tech/MBBS/CA અને LLB અને માસ્ટર ડીગ્રી ઇન સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 01 એક વર્ષનો અનુભવ

વધુ વાંચો : BAOU B.Ed. Admission 2022

ઉમર મર્યાદા

જાહેરાતની તારીખે ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.

પગાર ધોરણ

  • કન્સલ્ટન્ટ : રૂ.70000/-
  • યંગ પ્રોફેશનલ્સ : રૂ.80000 થી 1,45,000/-

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે.તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

અરજી કઈ રીતે કરવી?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://www.niti.gov.in/ પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.અરજી ફક્ત ઓનલાઈન જ કરેલી હશે તો જ સ્વીકારવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment