NHIDCL ભરતી 2022 | NHIDCL Recruitment 2022 : Apply Now

NHIDCL Recruitment 2022 : નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, જનરલ મેનેજર, જનરલ મેનેજર, મેનેજરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

આ પણ વાંચો : Mukhyamantri Bal Sewa Yojana 2022

NHIDCL ભરતી 2022 | NHIDCL Recruitment 2022

NHIDCL Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ –NHIDCL
પોસ્ટ : વિવિધ જગ્યાઓ
જગ્યાઓ : 51
નોકરીનો પ્રકાર : સરકારી નોકરી
નોકરી સ્થળ : ભારતમાં ગમે ત્યાં
અરજી મોડ : ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ : જાહેરાત પ્રકાશિત થયાના ૩ અઠવાડિયાની અંદર

NHIDCL ભરતી 2022

NHIDCL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની વાત કરેલી છે. તપ આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે ટેબ્યુંલર ફોર્મમાં આપેલી છે.

આ પણ વાંચો : NMMS Scholarship Yojana 2022

પોસ્ટ

  • એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (T/P): 01
  • જનરલ મેનેજર (T/P): 10
  • Dy. જનરલ મેનેજર (T/P): 20
  • મેનેજર (ટેકનિકલ/પ્રોજેક્ટ): 20

શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી

આ પણ વાંચો : Solar Rooftop Yojana 2022

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર 55 વર્ષથી વધુ ઉમરનો ન હોવો જોઈએ

પસંદગી પ્રક્રિયા

પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે જાહેરાતમાં જણાવ્યા મુજબ જાહેરાતમાં કીધા મુજબના દસ્તાવેજો આપેલ સરનામે અથવા ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. વધુ માહિતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment