નેશનલ હેલ્થ મિશન ભરતી 2022 | National Health Mission Recruitment 2022 : Apply Now

National Health Mission Recruitment 2022 | નેશનલ હેલ્થ મિશન ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન ભરતી 2022, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત જીલ્લાના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માં કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓં તંદન હંગામી ધોરણે માસિક ફિક્સ વેતનથી તથા પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવથી ખાલી પડેલ જગ્યાઓં માટે માસિક ફિક્સ માનદ વેતન થી નિમણુંક અંગેની જાહેરાતની તમામ વિગતો સાથે વેબસાઈટ http://hrms.guj.nic.in પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ વાંચો : SMC Recruitment

નેશનલ હેલ્થ મિશન ભરતી 2022 | National Health Mission Recruitment 2022

National Health Mission Recruitment 2022 -Highlights

સંસ્થાનું નામ : નેશનલ હેલ્થ મિશન ભરતી
પોસ્ટ : કોમ્યુનીટી હેલ્થ ઓફિસર & એનપીએમ (મીડવાયફરી)
જોબ સ્થાન : દાહોદ, નવસારી, મોરબી, તાપી,છોટાઉદેપુર, ખેડા,
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 26/08/2022
સત્તાવાર વેબસાઇટ : https://arogyasathi.gujarat.gov.in/

નેશનલ હેલ્થ મિશનમાં ભરતી યોગ્યતાના માપદંડ

પોસ્ટ
  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
  • એનપીએમ (મીડવાયફરી)
શૈક્ષણિક લાયકાત
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
  • BAMS/GNM/Bsc નર્સિંગની સાથે | SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા
  • CCCH નો કોર્ષ Bsc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક Bsc નર્સિંગના કોર્ષમાં જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સિંગ ઉમેદવારો

વધુ વાંચો : Lumpy Skin Disease

એનપીએમ (મીડવાયફરી)
  • Bsc નર્સિંગનો અથવા| પી.બી.એસ.સી.નર્સિંગ અથવા ડીપ્લોમાં જનરલ નર્સિંગનો માન્ય ગુજરાત સંસ્થાના ઉમેદવારો,
  • ૧. ૫ વર્ષના અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ર.કોમ્પુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી અને તેનું પ્રમાણપત્ર

વધુ વાંચો : Teaching Recruitment in Ashramshala

પગાર
  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર : રૂ.૨૫૦૦૦/ ફિક્સ + વધુમાં વધુ રૂ.૧૦૦૦૦/ સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
  • એનપીએમ (મીડવાયફરી) : રૂ.૩૦૦૦૦/ ફિક્સ

NHM ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખો
છોટાઉદેપુર છેલ્લી તારીખ20/08/2022
ખેડા છેલ્લી તારીખ21/08/2022
દાહોદ છેલ્લી તારીખ25/08/2022
નવસારી છેલ્લી તારીખ22/08/2022
મોરબી વૉકિંગ ઇન્ટરવ્યૂ તારીખ21/08/2022
તાપી માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ26/08/2022
પાટણ છેલ્લી તારીખ19/08/2022

વધુ વાંચો : GAIL Recruitment

FAQ’s

નેશનલ હેલ્થ મિશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
નેશનલ હેલ્થ મિશનમાં અરજીમાં કરવાની છેલ્લી તારીખ દાહોદ માટે 05 ઓગષ્ટ 2022 , નવસારી માટે 07 જુલાઈ 2022, છોટાઉદેપુર માટે 04 જુલાઈ 2022 , ખેડા માટે 06 જુલાઈ 2022 , પાટણ છેલ્લી તારીખ 11/08/2022, મોરબી વૉકિંગ ઇન્ટરવ્યૂ તારીખ 03/08/2022 અને તાપી માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ 06/08/2022

નેશનલ હેલ્થ મિશનમાં ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://arogyasathi.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment