નમો ટેબ્લેટ સહાય યોજના 2022 | Namo Tablet Yojana 2022 : Read Now

Namo Tablet Yojana 2022 : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા વસતા વિધાર્થીઓ માટે ટેબલેટ યોજના અમલ મા મુકેલ છે. જે હાલ માં જ રાજ્ય નાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ યોજના ને રાજ્ય મા લાગુ કરવામાં આવે છે. આ Namo Tablet Yojana Gujarat 2022 Registration Form દ્વારા આપને કઈ રીતે ટેબલેટ મળશે અને અરજી ક્યાં કરવાની હોઈ છે જેવી તમામ માહિતી આગળ વિગતવાર જાણીશું.

હાલ આપડા દેશ ને આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા Technology નાં ક્ષેત્ર મા ખુબ જ જડપ થી આગળ વધારી રહ્યા છે.એમાં હવે દેશ નાં વિધાર્થીઓ બીજા દેશો ની તુલના માં તેમની સાથે કદમ થી કદમ મિલાવી શકે તે હેતુ થી પ્રધામંત્રીશ્રી એ નમો ટેબલેટ યોજના બહાર પાડેલ છે.જેમાં દેશ નાં અને રાજ્ય નાં એવા તમામ વિધાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવશે એ પણ સાવ નજીવી કિંમતે જેનાથી તેઓ શિક્ષણ જગત અને ટેક્નોલોજી માં વધારે આગળ આવી શકે.આ ટેબલેટ નાં ઉપયોગ થી વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ ખૂબ જ ઝડપ થી આગળ વધી શકશે અને તેઓ શિક્ષણ ને ડિજિટલ રૂપ થી આગળ લઈ જઈ શકશે.

આ પણ વાંચો: Silai Machine Yojana 2022

નમો ટેબ્લેટ સહાય યોજના 2022 | Namo Tablet Yojana 2022

Namo Tablet Yojana 2022 Registration Form

હાલ માં રાજ્ય નાં મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ટેબલેટ યોજના બહાર પાડવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આ ટેબલેટ 1,000/- ની કિંમત માં મળી શકશે.જેની બજાર કિંમત લગભગ 8,000 થી 9,000 રૂપિયા કરતાં પણ વધારે હોઈ છે.જેમાં હાલ રાજ્ય મા આ ટેબલેટ યોજના દ્વારા કોલેજ માં અભ્યાસ કરતા 50,000 કરતા વધારે વિધાર્થીઓ ને આ ટેબલેટ આપવામાં આવશે.અને આ યોજના માં રાજ્ય નાં તમામ વર્ગ નાં વિધાર્થીઓ લાભ મેળવી શકશે.

યોજના નું નામ: Namo Tablet Yojana 2022 (નમો ટેબ્લેટ સહાય યોજના 2022)
સહાય : 1,000 રૂપિયામાં ટેબ્લટ મળશે

રાજ્ય :ગુજરાત
ઉદ્દશ : ટેક્નલોજી નાં સમય મા વિદ્યાર્થી નો ડિજિટલ ક્ષેત્ર માં વિકાસ થાય તે હેતુ થી
લાભાર્થી : ગુજરાત રાજ્ય માં કોલેજ ના પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર : ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in

આ પણ વાંચો: ઘરઘંટી સહાય યોજના 2022 | Flour Mill Sahay Yojana 2022

નમો ટેબ્લેટ યોજના 2022 મા લાભ શું મળે છે

રાજ્ય મા વસતા SC-ST-SEBC Caste નાં તમામ વિદ્યાર્થિઓ ને આ ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ મળવાપાત્ર રહેશે.જેમાં આ ટેબલેટ રાજ્ય સરકારે 2 કંપની પાસે થી ખરીદેલ છે. એસર અને લીનોવો આ બંને કંપની પાસે થી રાજ્ય સરકારે ટેબલેટ ખરીદેલ છે અને આ ટેબલેટ ની બજાર માં કિંમત 8,000 થી 9,000 રૂપિયા કરતાં પણ વધારે હોઈ છે.જે સરકાર દ્વારા રાજ્ય નાં વિધાર્થીઓ ને ફક્ત 1,000 રૂપિયા માં આપવામા આવશે.તો આ ટેબલેટ નાં Features ક્યાં કયાં છે જે નીચે આપેલ માહિતી દ્વારા જાણી શકશો.

RAM : 1GB
Chipset : Quad- core
Processor : 1.3 GHz Media Tac
External memory : 64 GB
Internal memory : 8GB
Display : 7 inch
Camera : 2 mp rear/0.3 mp front
Touch Screen : Capacitive
SIM Card Slot : Available
Voice Calling : Yes
Battary : 3450 mAh Li-Ion
Connectivity : 3G/4G
Operating System : Android Lolipop V5.1 kernalVirsion
Manufacturer : Aser/Lenovo
Market price : 8,000 to 9,000
Handset waranty : 1 year for the handset
accessories waranty : 6 months for in box accessories

આ પણ વાંચો: Divyang Bus Pass Yojana 2022

Namo Tablet Price

રાજ્ય સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવામાં આવશે જેની કિંમત 1,000/- રૂપિયા રાખવામાં આવેલ છે.એટલે કે વિધાર્થીઓ ને 1,000/- માં આ ટેબ્લેટ મળશે.

Namo Tablet Yojana 2022 Eligibility- પાત્રતા

Namo E-Tablet Yojana ગુજરાત સરકાર દ્વારા હાલ માં અમલ મા મુકવામાં આવેલ છે.જેના માટે સરકાર નાં Online Digital Gujarat Portal દ્વારા આપ આ યોજના માટે અરજી શકો શકશો.અને આ યોજના માટે ક્યાં વિદ્યાર્થી પાત્ર ગણાશે જે નીચે મુજબ ની પાત્રતા વાળા વિદ્યાર્થીઓ ને આ યોજના નો લાભ મળશે.

 • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ
 • વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવા જોઈએ અને હાલ કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ
 • કોલેજ કોઈ પણ શાખા માં હશે તો ચાલશે
 • વિદ્યાર્થી ગરીબી રેખા નીચે આવતો હોવો જોઈએ

આ પણ વાંચો: Vahan Akasmat Sahay Yojana 2022

Namo Tablet Yojana Documents Required– આધાર પુરાવા

આ યોજના માટે વિદ્યાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેના માટે તેમને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.જે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ વિદ્યાર્થી એ આપવાના રહેશે.

 • વિદ્યાર્થી નું રહેઠાણ નો પુરાવો
 • વિદ્યાર્થી ની આધારકાર્ડ
 • વિદ્યાર્થી નું પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
 • વિદ્યાર્થી ની ધોરણ 12 ની માર્કશીટ
 • વિદ્યાર્થી નું જે કોલેજ માં એડમીશન થયું હોઈ તેનો આધાર પુરાવો
 • વિદ્યાર્થી નાં પરિવાર નું BPL Certificate
 • વિદ્યાર્થી જે જ્ઞાતિ ના હોઈ તેનું Caste Certificate
 • વિદ્યાર્થી નું પાસપોર્ટ સાઇઝ નો ડિજિટલ સ્કેન કરેલ ફોટો
 • વિદ્યાર્થી ની ડિજીટલ સ્કેન કરેલ સહી

આ પણ વાંચો: કુંવરબાઈનું મામેરું યોજના 2022

Namo Tablet Yojana 2022 Income Limit – આવક મર્યાદા

ટેબલેટ યોજના હાલ ગુજરાત સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.આ યોજના માટે વિદ્યાર્થી નાં કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જરૂરી છે.એટલે કે જે વિદ્યાર્થી નાં પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ કરતાં ઓછી હશે તેવા વિધાર્થીઓ ને જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.

Namo Tablet Yojana 2022 Online Registration

Namo E-Tablet Yojana કેન્દ્ર સરકાર દ્વારા 2017 માં અમલ મા મુકેલ હતી.હાલ રાજ્ય નાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ યોજના નો અમલ કરવા માટે ની જાહેરાત કરી છે. અને તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના હાલ ચાલુ થઈ ગયેલ છે. આ યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થી એ સરકાર ની Official Website Digital Gujarat પર સૌપ્રથમ પોતાનું Online Registration કરવાનું રહેશે.અને ત્યાર બાદ તેમને આ યોજના માટે online અરજી કરવાની રહેશે.DigitalGujarat Portal પર Online Regisatration કરવા માટે નીચે મુજબ નાં સ્ટેપ આપેલ છે.

સ્ટેપ 1
સૌપ્રથમ Google Crome મા Digital Gujarat Portal ટાઈપ કરવાનું રહેશે.ત્યારબાદ જે પહેલું Result આવે તેના પર ક્લિક કરવાનું રહેશે.નીચે ફોટો માં બતાવેલ છે.

સ્ટેપ 2
ત્યાર બાદ Digital Gujarat ના Home Page પર આપને વાદળી અક્ષર માં Register અને Login એમ 2 ઓપ્શન દેખાશે.જેમાં આપને Register પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3
જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેઇલ આઈડી અને જે પાસવર્ડ રાખવો હોઈ તે પાસવર્ડ નાખવાનો રહેશે.ત્યારબાદ Capcha ભરી ને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Namo Tablet Sahay Yojana 2022 Online Apply

નમો ટેબ્લેટ મેળવવા માટે વિદ્યાર્થી એ ઉપર આપેલ સૂચના મુજબ પહેલા Digital Gujarat Portal પર Register કરો.અને ત્યાર બાદ વિદ્યાર્થી જે કોલેજ કે સંસ્થા મા અભ્યાસ કરતા હોઈ તેના દ્વારા જ ટેબલેટ માટે અરજી કરી શકાશે.

 • જેના માટે વિદ્યાર્થી એ તેમની કોલેજ ની ઓફીસ માંથી પાત્ર વિધાર્થીઓ ની યાદી મળી જશે.
 • જ્યાં કોલેજ નાં ક્લાર્ક કર્મચારી ડિજિટલ ગુજરાત ના પોર્ટલ પર Login કરશે.
 • જ્યાં કોલેજ નાં ક્લાર્ક ટબેલેટ યોજના માટે ની ઓનલાઈન અરજી કરી આપશે.જ્યા ક્લાર્ક તેમના કોલેજ ના પાસવર્ડ અને આઈડી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Login કરી ને New Student પર જઈ ને register કરશે.
 • જ્યાં તેઓ વિદ્યાર્થી ની તમામ વિગતો ઓનલાઇન ભરશે જેમ કે કોર્ષ,નામ, કેટેગરી વગેરે.અને પછી તેઓ તમારું સીટ નંબર દાખલ કરશે.
 • ત્યાર બાદ તેઓ સંસ્થા નાં હેડ ને 1,000/- રૂપિયા ચૂકવશે અને સંસ્થા નાં હેડ તમને તેની રસીદ આપશે.અને એ રસીદ નંબર અને તારીખ ને તમારી કોલેજ ના ક્લાર્ક Online અરજી માં દાખલ કરશે.
 • અને છેલ્લે તમને તમારી કોલેજ તરફ થી 1,000/- માં ટેબ્લેટ આપવામાં આવશે.

FAQ’s for Namo Tablet Yojana 2022

Namo Tablet Yojana Gujarat કોના માટે છે ?
Namo Tablet Yojana Gujarat રાજ્ય ની કોઈપણ કોલેજ ના પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.

Namo Tablet Yojana Gujarat માં ટેબ્લેટ ની કિંમત શું છે ?
Namo Tablet Yojana Gujarat માં જે ટેબ્લટ આપવામાં આવે છે તેની કિંમત 1,000/- રૂપિયા રાખવામાં આવેલ છે.

Namo Tablet Yojana Gujarat માટે online અરજી કયાં કરવાની હોઈ છે ?
Namo Tablet Yojana Gujarat યોજના માટે Digital Gujarat Portal પર online અરજી કરવાની રહેશે.

Namo Tablet Yojana માં અરજી કોના દ્વારા કરવાની હોઈ છે ?
Namo Tablet Yojana માટે વિદ્યાર્થી જાતે online અરજી કરી શકે છે અને તે જે કોલેજ માં અભ્યાસ કરતા હોઈ તે કોલેજ નાં ક્લાર્ક પણ અરજી કરી આપે છે

Namo Tablet Yojana Gujarat Helpline Number શું છે ?
Namo Tablet Yojana Gujarat Helpline Number: 079-26566000 છે.

15 thoughts on “નમો ટેબ્લેટ સહાય યોજના 2022 | Namo Tablet Yojana 2022 : Read Now”

Leave a Comment