મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 | Mukhyamantri Bal Sewa Yojana 2022 : Read Now

Mukhyamantri Bal Sewa Yojana 2022 | મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 : દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે.

કોરોના બીમારી નાં કારણે જે લોકો નાં મૃત્યુ થયેલ હોઈ તેમના નાના બાળકો ને સરકાર તરફ થી આ સહાય આપવામા આવશે.જેમાં આવા અનાથ થઈ ગયેલ બાળકો ને સરકારી યોજનાઓ નો લાભ મળી રહે અને તેઓને આ સહાય થકી આર્થિક મદદ મળી રહે.જેમાં એવા અનાથ બાળકો ને સરકાર તરફ થી શિક્ષણ, ભરણપોષણ, સ્વરોજગાર અને વિવિધ લાભો મળી રહે તે હેતુ થી આ યોજના ગુજરાત સરકાર એ અમલ માં મુકેલ છે.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 | Mukhyamantri Bal Sewa Yojana 2022
મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 | Mukhyamantri Bal Sewa Yojana 2022

કોરોના મહામારી માં ઘણા માં બાપે તેમના દીકરા દીકરીઓ ગમાવ્યા છે તો ઘણા બાળકો એ તેમના માતા પિતા ગુમાવ્યા છે.તો ઘણા બાળકો નએ તેમના માતા અથવા પિતા એમ એક વાલી ની છત્રછાયા ગુમાવી છે.એવા બાળકો નો આકસ્મિક સંજોગોમાં નિરાધાર થવાથી તેમના ભરણપોષણ,શિક્ષણ નો અને ઉજળા ભવિષ્ય ની પ્રશ્ન ઊભો થાય છે.માટે રાજ્ય સરકારે એવા બાળકો ને કે જેમના માતા પિતા ગુમાવ્યા હોઈ અથવા તો ખાલી માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેમને તેમના શિક્ષણ ની,ભરણપોષણ,રોજગાર ની તમામ જવાબદારી સ્વીકારી ને રાજ્ય સરકારે માતા પિતા ગુમાવ્યા હોઈ તેવા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના ની જાહેરાત કરી છે.

Mukhyamantri Bal Sewa Yojana Gujarat Apply Online | Mukhyamantri Bal Sewa Yojana Gujarat Pdf | Mukhyamantri Bal Sewa Yojana pdf form | Mukhyamantri Bal Sewa Yojana Gujarat Registration | Mukhyamantri Bal Sewa Yojana Online Registration | MBSY yojana all details

Mukhyamantri Bal Sewa Yojana 2022 Benefits

આ યોજના હેઠળ લાભાર્થી બાળકો ને સરકાર તરફ થી 2 પ્રકારે સહાય ચૂકવવા માં આવે છે. જેમાં જો બાળકો નાં માતા પિતા બંને નું અવસાન કોરોના વાયરસ થી થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ 4,000/- રૂપિયા ની સહાય તેમના ભરણપોષણ અને શિક્ષણ માટે આપવામા આવે છે.

અને વધુ માં જો બાળક ના માતા અથવા પિતા બંને માંથી એક નું કોરોના બીમારી થી અવસાન થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ સરકાર તરફ થી 2,000/- રૂપિયા ની સહાય ચૂકવવા માં આવે છે.

યોજના નું નામ : મુખ્યમંત્રી બાળ સેવા યોજના
સહાય : 18 વર્ષ સુધીના બાળકને 4 હજાર માસિક સહાય
, 21થી 24 વર્ષના યુવાનોને 6 હજાર માસિક સહાય
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : કોરોના બીમારી થઇ અવસાન થાય ગયેલ માતા પિતા નાં બાળકો ને આર્થિક સહાય
લાભાર્થી : કોરોના બીમારી થી મૃત્યુ થઈ ગયેલ માતાપિતા નાં બાળકો ને
અરજી નો પ્રકાર : અરજી ઓફલાઈન કરવાની રહેશે.
સંપર્ક : જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા ખાતુ

વધુ વાંચો : Education Loan Yojana 2022

Mukhyamantri Bal Sewa Yojana 2022 પાત્રતા અને નિયમો

 • બાળક ગુજરાત રાજ્ય નાં વતની હોવા જરૂરી છે અને તેઓ છેલ્લા 10 વરસ થી ગુજરાત રાજ્ય મા વસવાટ કરતા હોવા જરૂરી છે તોજ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 • કોરોના બીમારી નાં કારણે જે બાળકો નાં માતા પિતા નું અવસાન થયેલ છે તેવા તમામ બાળકો ને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 • આ યોજના નો લાભ જ્યા સુધી કોરોના મહામારી સમાપ્ત નાં થઈ જાય ત્યાં સુધી લાભાર્થી ને લાભ મળવાપાત્ર રહેશે.
 • જો બાળક ની ઉંમર 10 વરસ કે તેમના થી નાની ઉમર હશે તો તેવા અનાથ બાળકની ઉછેર ની જવાબદારી ઉપાડનાર વ્યક્તિ નાં બેંક નાં ખાતા મા આ સહાય નાખવામાં આવશે.DBT દ્વારા દર મહિને સહાય ચૂકવવા માં આવે છે.
 • જો લાભાર્થી બાળક ની ઉંમર 10 વરસ કરતા મોટી હોઈ તો તેવા બાળક ને અલગ થી બેંક ખાતુ ખોલવાનું રહશે અને તેવા બાળક ને તેના બેંક નાં ખાતા મા જ દર મહિને આ સહાય નાખવામાં આવશે
 • Mukhyantri Baal Sewa Yojana મુજબ જો બાળક શાળા એ જવાની ઉંમર ધરાવતું હોય તો તેવા બાળક ને તેનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી જ આ સહાય નો લાભ મળવાપાત્ર રહેશે.
 • આ સહાય માટે લાભાર્થી બાળક ને કોઈપણ પ્રકાર ની આવક મર્યાદા નથી.

વધુ વાંચો : Namo Tablet Yojana 2022

કોરોના બીમારી થી એક વાલી ગુમાવેલ બાળક ની પાત્રતા

 • કોરોના બીમારી થી કેટ કેટલાય લોકો નાં મૃત્યુ થયેલ છે જેમાં ઘણા બાળકો નાં માતાપિતા અવસાન પામેલ છે.વધુ મા એવા પણ ઘણા બાળકો છે જેમના માતા અથવા પિતા બંને માંથી એક નું અવસાન થઈ ગયેલ હોઈ તેવા બાળકો ને પણ સહાય મળવાપાત્ર રહેશે.જેમાં એક વાલી ગુમાવનાર બાળક ને આ સહાય આપવાની જાહેરાત મુખ્યમંત્રી શ્રી એ કરેલ છે જો બાળકે એક વાલી ગુમાવેલ હોઈ તો તેવા બાળકો ને પણ આ સહાય મળવાપાત્ર રહેશે.જેની વિગતો નીચે આપેલ છે.
 • કોરોના બીમારી થી બાળક નાં માતા અથવા પિતા બંને માંથી એક વ્યક્તિ નું જો અવસાન કોરોના બીમારી થી થયેલ હોઈ તો તેવા બાળકો ને આ સહાય મળવાપાત્ર છે.
 • આ સહાય એક વાલી ગુમાવનાર બાળક ને માર્ચ 2020 થી જ્યા સુધી કોરોના મહામારી પૂરી ના થાય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે.
 • આ સહાય માટે બાળક ને કોઈ પણ પ્રકાર ની આવક મર્યાદા નથી.

વધુ વાંચો : Divyang Bus Pass Yojana 2022

કોરોના બીમારી માં એક વાલી ગુમાવનાર બાળક ને સહાય માટે નો ઠરાવ

કોરોના બીમારી થી માતા પિતા પૈકી એક વાલી ગુમાવનાર બાળક ને સરકાર તરફ થી ભરણપોષણ માટે દર મહિને 2,000/- રૂપિયા ની સહાય ચૂકવવા માં આવશે.જેની પરિપત્ર નીચે ડાઉનલોડ કરી શકો છો. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર પરિપત્ર.

Department of Social Justice And Empowerment Eligible

Mukhyamantri Bal Sewa Yojana હેઠળ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બીજી ઘણી પાત્રતા ગણવામાં આવે છે જે નીચે મુજબ ની છે.

 • લાભાર્થી બાળક જો આગળ અભ્યાસ અર્થે ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, સર્ટિફિકેટ કોર્સ માટે પાત્ર ગણાશે.સરકાર દ્વારા કોઇપણ પ્રકાર ની રોજગાર લક્ષી તાલિમ માટે પણ પાત્ર ગણાશે.
 • કોરોના બીમારી થી માતાપિતા નું અવસાન થયેલ હોઈ તેવા બાળકો ને આ સહાય બાળક 21 વરસ નું થાય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે.
 • બાળક માં દીકરી અનાથ થયેલ હશે તો તેને તેના લગ્ન પછી કુંવરબાઇ નું મામેરું યોજના માં તેની કોઈપણ પ્રકાર ની આવક મર્યાદા ગણવામાં આવશે નહિ.
 • લાભાર્થી બાળક ને તેમના ઉજળા ભવિષ્ય માટે સમરસ છાત્રાલય,આદર્શ નિવાસી હોસ્ટેલ,સરકારી છાત્રાલય અને છોકરીઓ માટે કસ્તુરબા ગાંધી છાત્રાલય માં પ્રવેશ બાબતે અગ્રતા આપવામાં આવશે.
 • ભવિષ્ય મા Department of Social Justice And Empowerment અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગમે તે યોજના નાં લાભ માટે પાત્રતા ધરાવતા બાળક ને કોઈપણ પ્રકાર ની આવકમર્યાદા રહેશે નહિ.
 • અનુચૂચિતજાતિ, સામજિક અને શૈક્ષણીક પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિઓ અને આર્થિક રીતે પછાત વર્ગ અને અનુચૂચિત જન જાતિ નાં બાળકો ને તેમની શિષ્યવૃત્તિ માં અગ્રતા આપવામા આવશે.
 • રાજ્ય સરકાર માં ચાલતી બીજી અભ્યાસ લોન અને વિદેશ અભ્યાસ લોન માં એવા લાભાર્થી બાળકો ને કોઈપણ પ્રકાર ની આવકમર્યાદા રહેશે નહિ અને યોજના માં અગ્રતા આપવામા આવશે.

વધુ વાંચો : Laptop Sahay Yojana 2022

મુખ્યમંત્રી બાલ સેવા યોજના આવક મર્યાદા

આ યોજના હેઠળ જે બાળક એ કોરોના બીમારી થી તેમના માતાપિતા ગુમાવેલ હોઈ તેમને આ સહાય મેળવવા માટે કોઈપણ પ્રકાર ની આવક મર્યાદા રાખેલ નથી.

Mukhyamantri Bal Sewa Yojana – આધાર પૂરાવા

આ સહાય મેળવવા માટે અનાથ થયેલ બાળક ને નીચે મુજબ ના આધાર પૂરાવા રજૂ કરવાના રહેશે

 1. લાભાર્થી બાળક નાં જન્મ નું પ્રમાણપત્ર
 2. લાભાર્થી બાળક નું આધારકાર્ડ
 3. બાળક નાં માતા પિતા નું આધાર કાર્ડ
 4. એક બાળક માટે બાળક જેની પાસે રહેતું હોઈ તે વ્યક્તિ નું આધારકાર્ડ(માતા-પિતા) બંને નું
 5. બાળક જેની પાસે રહેતું હોઈ તે માતા પિતા નું રેશનીંગ કાર્ડ
 6. બાળક નાં બેંક ખાતા ની પાસ બુક ની નકલ

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થી બાળકોને “મુખ્યમંત્રી અમૃતમ(MA) કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય અગ્રતા આપવામાં આવશે.

12 thoughts on “મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022 | Mukhyamantri Bal Sewa Yojana 2022 : Read Now”

Leave a Comment