મત્સ્ય પાલન યોજનાઓની યાદી 2022 | Matsya Palan Yojana List 2022

Matsya Palan Yojana List 2022 | મત્સ્ય પાલન ની યોજનાઓની યાદી 2022 : રાજ્ય સરકાર વિવિધ વર્ગો માટે અલગ-અલગ સરકારી યોજનાઓ બહાર પાડે છે. વિવિધ કલ્યાણ યોજનાઓ જુદા-જુદા પોર્ટલ પર online portal ચાલે છે. ખેડૂતો, પશુપાલકો, બાગાયતી ખેતી કરનારા અને મત્સ્ય પાલન કરનારો માટે ikhedut પર યોજનાઓ ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર દર વર્ષે જુદી-જુદી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 ની મત્સ્ય પાલન ની યોજનાઓ વિશે વાત કરીશું. આ આર્ટિકલ દ્વારા તમને તમામ Matsya Palan Yojana List આપીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો

ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ પોર્ટલ પર પશુપાલનની યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલનની યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા મત્સ્ય પાલનની યોજનાઓની યાદી 2022-23 ની માહિતી મેળવીશું

વધુ વાંચો : PM Kisan Yojana

મત્સ્ય પાલન યોજનાઓની યાદી 2022 | Matsya Palan Yojana List 2022
મત્સ્ય પાલન યોજનાઓની યાદી 2022 | Matsya Palan Yojana List 2022

Matsya Palan Yojana List 2022 – Highlights

યોજનાનું નામ : મત્સ્ય પાલનની યોજનાઓની યાદી
ઉદ્દેશ : ગુજરાતના માછીમારોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો
લાભાર્થી : ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા માછીમારો
Website : https://ikhedut.gujarat.gov.in/

Document Required Of Matsya Palan Yojana List

Ikhedut Portal પર મૂકવામાં આવેલ મત્સય પાલનની યોજનાઓ માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

 • બોટ રજીસ્ટ્રેશનની વિગત
 • આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • માછીમારી અંગેનું નોંધણીનું પ્રમાણપત્ર
 • બેંક એકાઉન્‍ટ
 • મોબાઈલ નંબર

વધુ વાંચો : Rotavator Sahay Yojana 2022

Matsya Palan Yojana List (Gujarat Fisheries Schemes List)

Commissioner of fisheries, Agriculture, Farmer Welfare & Co-Operation Department દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ Online મૂકવામાં આવી છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માટે મત્સય પાલનની યોજનાઓની કુલ 57 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક માછીમારોને વિનંતી છે કે, નીચે આપેલા ઘટકોનો અભ્યાસ કરીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવે.

મત્સ્ય પાલન યોજનાઓની યાદી 1 થી 20

ક્રમઘટકનું નામ
1DAT ની ખરીદી પર સાધન સહાય
2ઇન્સ્યુલેટેડ બોક્ષ
3ઇલેકટ્રીક સાધનો
4ઈનપુટ ફોર બ્રેકીશ વોટર એકવાકલ્ચર
5ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ)
6એરેટર
7એરેટર
8કન્સ્ટ્રકશન  ઓફ ન્યુ પોન્ડ ફોર બ્રેકીશ વોટર એક્વાકલ્ચર
9ખાનગી  એકમો ઉધોગ સાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
10ગીલનેટ  સહાય
11જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય
12જળાશયો માટે ફીશ કલ્ચર કેજ
13ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય
14ટોઇલેટ સહાય
15ડીપ સી ફીંશીગ બોટ બનાવાવા માટેની સહાય
16તળાવ સુધારણા
17દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય
18દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્‍લરી આઇસ મશીન
19દરિયામાં માછીમારી કરતી બોટોને જનરેટર સેટ અને ફલેશ લાઇટ
20દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય

વધુ વાંચો : Kisan Parivahan Yojana 2022

મત્સ્ય પાલન યોજનાઓની યાદી 21 થી 40

21નવા મત્સ્ય તળાવોના બાંધકામ
22નાની સોલાર ડ્રાયર
23પગડીયા સહાય (આંતરદેશીય)
24પગડીયા સહાય (દરીયાઇ)
25પેટ્રોર્લીંગ બોટ
26પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન
27પ્લાસ્ટીક ક્રેટ
28પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય
29ફાર્મ બાંધકામ
30ફાર્મ સુધારણા
31બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના ઉપર નાણાંકીય સહાય
32બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ
33બોટ-જાળ
34ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા
મત્સ્ય બીજ પર સહાય
35ભાંભરા પાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએ‍ન્ટ
ટ્રીટમે‍ન્ટ સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય
36મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય
37મત્યોઘોગ ક્ષત્રે માછીમાર મહિલાને હાથ લારીની
ખરીદી ઉપર નાણાકીય સહાય
38મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ
39મત્સ્યોધોગ સહકારી મંડળીઓને ખાનગી એકમો,
ઉધોગ સાહસિકો તથા અન્ય ધ્વારા ફીશ પ્રોસેસીંગ
યુનિટની સ્થાપના માટે સહાય
40મહિલાઓને  માછલી વેચાણ સાધન સહાય

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

મત્સ્ય પાલન યોજનાઓની યાદી 41 થી 57

41માછીમાર આવાસ
42માછીમાર આવાસ
43માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના
44મીઠાપાણીની ફીશ સીડ હેચરી
45મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય
46મોટર સાયકલ વીથ આઈસ બોક્ષ
47મોટી સોલાર ડ્રાયર
48મોબાઇલ  લેબોરેટ રીવાનની ખરીદી ઉપર સહાય
49રાજયની ટ્રોલર બોટ માંથી ગીલનેટ બોટમાં રૂપાંત્તર થયેલ ગેલનેટર બોટ માલિકોને માછીમારીની માટે ગીલનેટની ખરીદી ઉપર ૨૫ ટ્કા સહાયની યોજના
50લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ
51લાર્જ ફીડમીલ
52વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય
53સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય
54સ્થાનિક સ્વરાજયની  સંસ્થાઓને ડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય
55સ્મોલ ફીડની મીલ
56સી કેઇજની ખરીદી ઉપર ૭૫ ટકા સહાય આપવાની યોજના
57સોલાર લાઇટ સુવિધા

Matsya Palan Yojana List ઓનલાઈન માટેની અગત્યની બાબતો

મત્સ્ય વિભાગ દ્બારા વર્ષ 2022-23 માટે નવી કુલ 57 યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ તમામ યોજનાના ઓનલાઈન અરજીઓ ikhedut Portal પર ચાલુ થયેલ છે. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તથા માછીમારોએ આ Sahay Yojana ની Online Application કરતાં વખતે અગત્યની બાબતોની નોંધ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોએ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશ

 • lkhedut Portal ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં પાત્રતા ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે.
 • અરજી કર્યા બાદ તેની પાત્રતા તથા બિન-પાત્રતા જે-તે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના અધારે નક્કી થાય છે.
 • ઓનલાઈન અરજી કર્યા બાદ પાત્રતા ધરાવે છે કે નહી, તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા Update કરવામાં આવે છે. Ikhedut Portal Status ચેક કરી શકાય છે.
 • મત્સય પાલનની યોજનાનો ઓનો લાભ લેવા માટે પૂર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓને પૂર્વ-મંજુર કરે છે.
 • વેરીફીકેશનની કામગીરી પણ સંપૂર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કી થશે.
 • જે-તે યોજનાની ઓનલાઈન પૂર્વ-મંજુરીના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની સાઇન થાય છે

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s Of Matsya Palan Yojana List 2022

ગુજરાતમાં ખેડૂતલક્ષી,પશુપાલન, બાગયતી અને મત્સ્ય પાલનની યોજનાઓ માટે કયું Online Portal બનાવવામાં આવેલ છે?
ગુજરાત રાજ્યના લાભાર્થીઓ ખેડૂતલક્ષી, પશુપાલન, બાગયતી અને મત્સ્ય પાલનની ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.

મત્સ્ય પાલન વિભાગ દ્વારા વર્ષ 2022 માં કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે?
Matsya Palan Vibhag દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022 માં કુલ 57 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.

Leave a Comment