મહિલા સ્વાવલંબન યોજના 2022 | Mahila Swavalamban Yojana 2022 : Read Now

Mahila Swavalamban Yojana 2022 | મહિલા સ્વાવલંબન યોજના 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આપડા ભારત દેશ મા સરકાર દ્વારા આમ તો ઘણા પ્રકાર ની મહિલાઓ માટે યોજનાઓ ચાલી રહી છે. કે જે મિનિસ્ટ્રિ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેંટ શાખા દ્વારા ચલાવવામા આવે છે.જેના થી દેશ ની મહિલાઓ પગભર થઇ શકે અને પોતે કમાઇ શકે છે.જેનાથી મહિલાઓ નો વિકાસ થઇ શકે છે.

વધુ વાંચો : Rotavator Sahay Yojana 2022

મહિલા સ્વાવલંબન યોજના 2022 | Mahila Swavalamban Yojana 2022
મહિલા સ્વાવલંબન યોજના 2022 | Mahila Swavalamban Yojana 2022

ગુજરાત રાજ્ય મા પણ Ministry Of Women & Child Development Department Gujrat દ્વારા મહિલાઓ ના વિકાસ અને મહિલાઓ આગળ વધી શકે તે હેતુ થી ગુજરાત સરકારે Mahila Swavalamban Yojana Gujrat 2022 ને મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલ મા મુકેલ છે.જેથી મહિલાઓ મા જાગ્રુતી,આર્થિક વિકાસ, અને મહિલા પોતે સ્વાવલંબી બને તે હેતુ થી.

તમને જણવી દઇએ કે વર્ષ ૧૯૭૫ મા International Women Year મા વિશ્વ મહિલા સંગઠ્ન દ્વારા National સ્તરે મહિલાઓ ની બધી સમસ્યાઓ તથા તે બધી સમસ્યાઓ ના નિરાકરણ માટે ખુબ મોટા પ્રમાણ મા ચર્ચા કરવામા આવી તેથી તેના ફળ સ્વરુપે ભારત સરકારે આપડા ગુજરાત રાજ્ય મા વર્ષ ૧૯૮૨ મા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ની શરુઆત કરવામા આવી.

Mahila Swavalamban Yojana – Highlights

યોજના નું નામ : મહિલા સ્વાવલંબન યોજના
સહાય : રૂપિયા 2 લાખ સુધી ની લોન અને તેના પર 30 હજાર સુધી ની સબસિડી

રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : મહિલાઓ કે જેઓ ધંધા કે રોજગાર મેળવવા ઈચ્છે છે તેઓ ને સમાજ માં આગળ આવી શકે અને પોતાના પગ ભર થઈ ને માનભેર જીવન જીવી શકે.
લાભાર્થી : ગુજરાત રાજ્ય ની મહિલાઓ
અરજી નો પ્રકાર : ઓફલાઈન
સંપર્ક : ફોન નંબર-૦૭૯-૨૩૨૩૦૩૮૫, ૨૩૨૨૭૨૮૭
માન્ય વેબસાઈટ : http://gwedc.gov.in/

વધુ વાંચો : Kisan Parivahan Yojana 2022

મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત

ગુજરાત સરકાર મા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ(Gujrat Women Economic Development Corporation) દ્વારા રાજ્ય મા વસતી મહિલાઓ ના વિકાસ માટે અને મહિલઓ ને સરકારી ઓછા વ્યાજે લોન યોજના દ્વારા મહિલાઓ ને પોતે આત્મનિર્ભર બનાવવાનો સરકાર નો પ્રાયસ છે.

મહિલાઓ માટે વ્યાપાર લોન 2022

ગુજરાત રાજ્ય મા સરકાર ના Gujrat Women Economic Development Corporation વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર શિબિરો નુ અયોજન કરવુ તથા તે શિબિરો થકી મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ને મહિલાઓ ને જરુરી માર્ગદર્શન પુરુ પાડી ને તેઓ ને તાલિમ આપી ને પોતે રોજગાર કરવા માટે પ્રેરાઇ શકે અવિ સમજણ આપવી. જેથી મહિલાઓ પોતે સમાજ મા માથુ ઉંચુ કરી ને જીવન જીવિ શકે.

ગુજરાત સરકાર મા ગુજરાત મહિલા આર્થિક વિકસ નિગમ દ્વારા મહિલા યોજના તરીકે Mahila Swavalamban Yojana ચલાવવા મા આવે છે. આ યોજના ને સરકારી લોન યોજના તરિકે પણ ઓળખી શકાય છે.તેથિ મહિલાઓ ને પોતે રોજગારી માટે સરકાર તરફ થી લોન મળે છે. જેનાથી મહિલાઓ કોઇ પણ ધંધો શરુ કરી શકે છે. જે લોન આપવામા આવે છે તેને વ્યવસાય લોન કહે છે અને તે લોન મા Subsidy Schemes For Women દ્વારા ૧૫ % સુધી ની સબસિડી અપવામા આવે છે.

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

મહિલા સ્વાવલંબન યોજનાના હેતુઓ

Gujrat Women Economic Development Corporation વિભાગ ના નામે એક Morendum Of Article બહાર પડવામા આવેલ હતુ.જેમા મહિલાઓ ના વિકાસ માટે આર્થિક વિકાસ તેમજ સામાજિક વિકાસ માટે ની જોગવાઇ કરેલ છે. તેમા મહિલાઓ ને જરુરી તાલિમ,જરુરી સહાય,જરુરી સવલતો આપી મહિલાઓ નો વિકાસ કરવાનો ઉદ્દેશ છે.

આ યોજના અંતર્ગત આર્થિક વ્યવસાય માટે લોન અપવામા આવે છે. જેમા સરકાર નો મુખ્ય હેતુ છે કે જે ખુબ જ ગરિબ પરિવારો છે, ગ્રામ્ય લેવલ મા જીવન જીવતા પરિવારો અને શહેરી વિસ્તાર મા ગરીબી રેખા નિચે વસવાટ કરતા પરિવારો ની મહિલાઓ ને સહાય આપવી. મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ ના આર્થીક વિકાસ માટે ગુજરાત ની વિવિધ બેંકો દ્વારા લોન આપવામા આવે છે.

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

મહિલા સ્વાવલંબન યોજના માટે ની પાત્રતા – Eligibilty Of Mahila Swavalamban Yojana

Gujrat Women Economic Development Corporation વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના નો લાભ મેળવવા માટે નિચે મુજબ ની યોગ્યતા નક્કી કરવામા આવેલ છે.

 • લાભાર્થી મહિલા હોવા જોઇએ અને ગુજરાત ના નાગરીક હોવા જરુરી છે.
 • મહિલા લાભાર્થી ની ઉમર ૨૧ થી ૫૦ વરસ હોવી જરુરી છે.
 • મહિલા લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૨૦,૦૦૦(એક લાખ વીસ હજાર) સુધીની હોવી જોઇએ
 • મહિલા લાભાર્થી જો શહેરી વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૫૦,૦૦૦(એક લાખ પચાસ હજાર) સુધીની હોવી જોઇએ

વધુ વાંચો : Pashu Khandan Sahay Yojana 2022

મહિલા સ્વાવલંબન યોજના માટે કેટલી લોન મળે છે

 • મહિલા સ્વાવલંબન યોજના માટે કેટલી લોન મળે છે.
 • આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે-રોજગાર ખોલવા માટે પૈસા ની જરુરીયાત હોઇ છે તેથી બેંકો દ્વારા તે મહિલાઓ ને લોન અપવામા આવે છે.
 • બેંકો દ્વારા લાભાર્થી ને ૨,૦૦,૦૦૦( બે લાખ)રુપિયા સુધી ની લોન અપવામા આવે છે.
 • લાભાર્થી દ્વારા જે ધંધા માટે લોન લીધેલ હોઇ તેના ઉપર સબસિડી અપવામા આવે છે. જેમા સબસિડી ૧૫% ટકા સુધી અપાય છે.
 • સબસિડી ના અપાય હોઇ તેવા કિસ્સા મા વધુ મા વધુ ૩૦,૦૦૦ રુપિયા અપવામા આવે છે આ બે માથી જે ઓછુ હોઇ તે મુજબ મળવાપાત્ર છે.

Mahila Swavalamban Yojana માટે ક્યા ક્યા ધંધો-રોજગાર મા સબસિડી અપાય છે.

મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના માટે સરકાર તરફ થી જે ધંધા રોજગાર મા લોન આપવામા આવે છે તેની યાદી નિચે મુજબ ની છે.

ક્રમઉદ્યોગના વિભાગનું નામકુલ ઉદ્યોગની સંખ્યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ44
2કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ37
3ટેક્ષટાઈલ ઉદ્યોગ29
4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ11
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકલા ઉદ્યોગ16
9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ11
10ખનીજ આધારિ ઉદ્યોગ07
11ડેરી આધારિત ઉદ્યોગ02
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ06
13ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ06
14ચર્મોઉદ્યોગ05
15અન્ય ઉદ્યોગ17
16સેવા પ્રકારનાં વ્યવસાય42
17વેપાર પ્રકારનાં ધંધાઓ24
 કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા307

આ યોજના અંતર્ગત કુલ ૩૦૭ પ્રકાર ના રોજગાર માટે બેંકો તરફ થી લોન અપવામા આવે છે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Mahila Swavalamban Yojana માટે ના ડૉક્યુમેંટ

આ યોજના નો લાભ લેવા માટે મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા નિચે મુજબ ના આધાર પુરાવા રજુ કરવા જરુરી છે.

 • મહિલા લાભાર્થી નુ આધાર કાર્ડ ની નકલ.
 • મહિલા લાભાર્થી ના રેશનીંગ કાર્ડ ની નકલ.
 • મહિલા લાભાર્થી નો આવક નો દખલો.
 • મહિલા લાભાર્થી ના જાતિ ના દાખલા ની નકલ.
 • ઉમર ના પુરવા અંગે નો દાખલા ની નકલ.
 • જે વ્યવસાય કરવાનુ હોઇ તે વ્યવસાય માટે નુ ફર્નિચર,કાચા માલ નુ ભાવ પત્રક. અનુભવ ના અને અભ્યાસ ના પ્રમાણપત્રો.

FAQ’s Of Mahila Swavalamban Yojana 2022

Mahila swavalamban yojana કોના માટે ની યોજના છે ?
આ યોજના ગુજરાત રાજ્ય ની મહિલાઓ માટે ની છે કે જેઓ નવા ધંધા અને રોજગાર મેળવી શકે છે.

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓ ને રૂપિયા 2 લાખ સુધી ની સરકારી લોન આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લાભાર્થી ને કેટલી સબસિડી આપવામાં આવે છે ?
આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓ ને 30 હજાર સુધી ની સબસિડી આપવામાં આવે છે.

32 thoughts on “મહિલા સ્વાવલંબન યોજના 2022 | Mahila Swavalamban Yojana 2022 : Read Now”

Leave a Comment