આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો | How To Link Aadhar Card With Mobile Number : Apply Now

How To Link Aadhar Card With Mobile Number | આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો : ભારત સરકાર આધારકાર્ડ ને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા આધારકાર્ડ નંબરને તમામ દસ્તાવેજો સાથે લિંક કરવાની સુવિધા ઉભી કરી રહી છે. સાથે ઘણી બધી સેવાઓને પણ આધારકાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય Government of India દ્વારા લીધેલો છે. પ્રિય વાંચકો આ આર્ટિકલ દ્વારા આધારકાર્ડ નંબરને પોતાના મોબાઈલ નંબર સાથે કેવી રીતે લિંક કરવું તેની પ્રક્રિયા વિશે જાણીશું. તથા તેના ફાયદા વિશે વિગતવાર વાત કરીશું

ભારતના તમામ નાગરિકોને આધારકાર્ડ દસ્તાવેજ બનાવે તે અગત્યનું છે. UIDAI Gov દ્વારા પીવીસી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરંતુ દરેક નાગરિક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરે તે ખૂબ જરૂરી છે. તમે પણ તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબરનો ઉમેરો કરો કારણ કે ડીજીટલ સેવાઓનો લાભ લેવા માટે સુરક્ષિત છે. તો ચાલો મિત્રો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો, તેમજ તેના શું-શું ફાયદા છે તે જાણીશું

વધુ વાંચો : Water Pump Sahay Yojana

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો | How To Link Aadhar Card With Mobile Number
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો | How To Link Aadhar Card With Mobile Number

આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવાના ફાયદા

ભારત સરકાર દ્વારા આધારકાર્ડ સબંધિત સેવાઓમાં મોબાઈલ નંબર ફરજિયાત કરી રહી છે. નીચે મુજબના ફાયદા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી થાય છે.

 • ઘણી બધી સેવાઓમાં મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થતો હોય છે. જેમ કે Income Tax Return કરવાનું હોય ત્યારે Aadhar Card Number પર OTP મળે છે, જે નાખવાથી આગળની પ્રક્રિયા થાય છે.
 • આધાર સબંધિત કોઈપણ ઓનલાઈન સેવાનો લાભ લેવો હોય તો મોબાઈલ નંબર નોંધણી કરવી ખૂબ અગત્યની છે.
 • UIDAI Website પરથી ડાઉનલોડ કરવા માટે, પોતાના રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવે છે.

વધુ વાંચો : Smart Hand Tool Kit Yojana

Highlight Point Of Aadhar Card With Mobile Number

સેવાનો પ્રકાર : Aadhar Card With Mobile Number
યોજના મુખ્ય ઉદ્દેશ : ભારતના નાગરિકોને પોતાના આધારકાર્ડ નંબર સાથે મોબાઈલ નંબરને ઉમેરવાની કામગીરી
લાભાર્થી : ભારતના તમામ નાગરિક
Official Website : https://uidai.gov.in/

વધુ વાંચો : One Stop Center Yojana

How to Link Aadhar with Mobile Number

પ્રિય વાંચકો, કમનસીબે આ સેવા હજુ સુધી ઓનલાઈન થઈ શકી છે, જેની પાછળ સુરક્ષા રહેલી છે. જેથી તમારે સૌ પ્રથમ નજીકના UIDAI Center પર મુલાકાત લેવાની રહેશે.

 • આધાર કાર્ડ સુવિધા કેન્દ્રની મુલાકાત લેતા પહેલા તમારે UIDAI Official website પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
 • તમારા વિસ્તારના Aadhar ના Locate an Enrolment Center વેબસાઇટ પરથી જાણી શકો છો.
 • Aadhar Update/Correction Form મેળવ્યા બાદ તમારે મોબાઈલ નંબર લિંક કરવાની વિગત ભરવાની રહેશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
 • Aadhaar Correction form આધાર સેન્ટરના ઓપરેટરને આપવાનું રહેશે, જેના આધારે તમારા અંગૂઠાની છાપ અને બાયો મેટ્રિક્સની ચકાસણી કરવામાં આવશે
 • સેન્ટર પરથી તમને આધારકાર્ડ એનરોલમેન્ટ સ્લીપ આપવામાં આવશે. જેને સાચવીને રાખવાની રહેશે
 • આ સ્લીપને આધારે UIDAI વેબસાઈટ પરથી 10 દિવસમાં ડાઉનલોડ કરી શકશો

વધુ વાંચો : New Free Drum and Two Plastic Tub Yojana

Check Status Of Aadhar Card With Mobile Number

મિત્રો ભારત સરકાર દ્વારા આધારકાર્ડની સેવાઓ ઓનલાઇન પૂરી પાડવામાં આવે છે. આધારકાર્ડ ડાઉનલોડ પણ તમે ઓનાલાઈન કરી શકો છો. એવી જ રીતે તમારા આધારકાર્ડ નંબરમાં મોબાઈલ નંબર વેરીફાય થયો છે કે નહીં તે પણ જાણી શકો છો. ચાલો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જાણીએ

 • સૌપ્રથમ ભારત સરકારની UIDAI પર જાઓ.
 • તેમાં My Aadhar પર ક્લિક કરો.
 • જેમાં તમારે Get Aadhar Card પર ક્લિક કરો.
 • જેમાં તમારે Check status પર ક્લિક કરવાનું રહેશે.
 • જેના પર ક્લિક કરવાથી New Tab ખૂલશે, જેમાં Check Enrolment & Update Status પર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં Enrolment ID અને Captch Code નાખીને Status ચેક કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ of Aadhar Card With Mobile Number

ભારતના નાગરિકને આધારકાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરવો હોય તો શું કરવું પડે?
નાગરિકે પોતાના આધારકાર્ડ અને માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ લઈને નજીકના આધાર સહાયતા કેન્‍દ્રની મુલાકાત લેવાની રહેશે.

Aadhar Card With Mobile Number લિંક કરવા માટે કોઈ ફોર્મની જરૂર પડે છે?
હા, નાગરિકે પોતાના આધારકાર્ડમાં મોબાઈલ નંબરને લિંક કરવા માટે Aadhaar /Correction/ Update Form ની જરૂરીયાત હોય છે.

આધાર સહાયતા કેન્‍દ્રના નામ અને સરનામા કઈ રીતે મેળવી શકાય?
નાગરિકે પોતાના વિસ્તારમાં આવેલા Locate an Enrolment Center ની માહિતી ભારત સરકારની Official Website પરથી વિનામૂલ્યે મેળવી શકે છે.

આધારકાર્ડમાં સુધારો કે વધારો કર્યા બાદ કેટલા દિવસમાં Download કરી શકાય છે?
નાગરિકો દ્વારા આધારકાર્ડમાં Correction કે Update Form કર્યા બાદ કામકાજના અંદાજિત 10 દિવસમાં અધિકૃત વેબસાઈટ પરથી Aadhar Download કરી શકાય છે.

Aadhar Card With Mobile Number લિંક કરવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટની જરૂર પડશે?
Aadhar Correction કે Update Form માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ અરજદારે આધાર સહાય કેન્‍દ્ર પર અવશ્ય લઈ જવાના રહેશે.

2 thoughts on “આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો | How To Link Aadhar Card With Mobile Number : Apply Now”

Leave a Comment