જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન | Jawahar Navodaya Vidyalaya Class 9 Admission : Read Now

Jawahar Navodaya Vidyalaya Class 9 Admission | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન : ગુજરાતમાં જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023 માટે ધોરણ ૯ મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન | Jawahar Navodaya Vidyalaya Class 9 Admission

Jawahar Navodaya Vidyalaya Class 9 Admission – Highlights

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
પ્રવેશધોરણ 9
વર્ષ માટે પ્રવેશ2023-24
અરજી શરૂ તારીખ02-09-2022
અરજી છેલ્લી તારીખ15-10-2022
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો : Silai Machine Yojana

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર

ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

આ પણ વાંચો : Flour Mill Sahay Yojana

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા

અરજી શરૂ તારીખ02/09/2022
અરજી છેલ્લી તારીખ15/10/2022
પ્રવેશ પરીક્ષા તારીખ11/02/2023

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

ક્રમવિષયમાર્ક્સ
1અંગ્રેજી15
2હિન્દી15
3ગણિત35
4વિજ્ઞાન35
5કુલ100 માર્ક્સ

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment