ITBP Constable Recruitment 2022 | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : Apply Now

ITBP Constable Recruitment 2022 | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ (કારપેન્ટર), કોન્સ્ટેબલ (મેસન), કોન્સ્ટેબલ (પ્લમ્બર) ની કુલ 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

ITBP Constable Recruitment 2022 | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

ITBP Constable Recruitment 2022 – Highlights

સંસ્થાનુ નામ : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP)
પોસ્ટનું નામ : કોન્સ્ટેબલ
કુલ જગ્યા : 108
નોકરી સ્થળ : ભારત
અરજી છેલ્લી તારીખ : 17/09/2022
અરજી પ્રકાર : ઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટ : https://itbpolice.nic.in/

પોસ્ટનું નામ

પોસ્ટ નામજગ્યા
કોન્સ્ટેબલ (કારપેન્ટર)56
કોન્સ્ટેબલ (મેસન)31
કોન્સ્ટેબલ (પ્લમ્બર)21
કુલ જગ્યા108

વધુ વાંચો : Potato Digger Machine Scheme

ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • એક વર્ષનો ITI કોર્ષ (કારપેન્ટર, મેસન, પ્લમ્બર ટ્રેડમાં)

ITBP કોન્સ્ટેબલ પગાર

ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ 3 પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા

  • 18 થી 23 વર્ષ
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of ITBP Constable Recruitment 2022

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2022 છે

ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે

ITBP કોન્સ્ટેબલ ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી માટેની લાયકાત શું છે?
10 પાસ અને રિલેટેડ ITI ટ્રેડ

Leave a Comment