ICPS નર્મદા ભરતી 2022 | ICPS Narmada Recruitment 2022 : Apply Now

ICPS Narmada Recruitment 2022 | ICPS નર્મદા ભરતી 2022 : તાજેતરમાં બાલ સંકલિત સુરક્ષા યોજના માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર ના ખાલી જગ્યા માટે કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , ટોટલ જગ્યાઓ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહિ.

વધુ વાંચો : Rotavator Sahay Yojana 2022

ICPS નર્મદા ભરતી 2022 | ICPS Narmada Recruitment 2022

ICPS Narmada Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : સંકલિત બાળ સુરક્ષા યોજના
પોસ્ટ : ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર
જગ્યાઓ : 04 જેટલી
નોકરીનો પ્રકાર : કરાર આધારિત
અરજી કરવાની પ્રક્રિયા : ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ : 11/09/2022

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૨૧ થી ૪૦ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે.

પોસ્ટના નામ

  • પ્રોટેક્શન ઓફિસર બિન સંસ્થાકિય સંભાળ
  • સામાજીક કાર્યકર
  • ડેટા એનાલીસ્ટ
  • આઉટ રીચ વર્કર

વધુ વાંચો : Kisan Parivahan Yojana 2022

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નું નામલાયકાતજરૂરી અનુભવ
પ્રોટેક્શન ઓફિસર બિન સંસ્થાકિય સંભાળMRM/MISW/MRS/મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫% ત્રણ વર્ષ
સામાજીક કાર્યકરMRM/MISW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૦% બે વર્ષ
આઉટ રીચ વર્કરસ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ ડિપ્લોમા ૫૦% બે વર્ષ
આઉટ રીચ વર્કરBRS/BSW/મનોવિજ્ઞાન/ સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ ૫૦%
એક વર્ષ

વધુ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022

CCC નું પરિક્ષા પાસ કરેલ દરેક ભરતી માટે જરૂરી છે

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી ઓફલાઈન મોડ માં છે માટે આ ભરતી ની અરજી ઉમેદવારે નીચે પ્રમાણે ના સરનામાં પર સમય સર મોકલી આપવાની રહેશે.ઉમેદવારે કઈ પોસ્ટ માટે અરજી કરી છે તે ઉપર લખવાનું રહેશે અરજી સાથે ઉમેદવાર ના જરૂરી પુરાવા મોકલી આપવ . છેલ્લી તારીખ પછી મળેલ અરજી માન્ય ગણાશે નહિ.

સરનામું : જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૦૬, ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જિલ્લા સેવા સદન, રાજપીપળા, જી- નર્મદા – ૩૯૩૧૪૫.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

ICPS નર્મદા ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ICPS નર્મદા ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧/૦૯/૨૦૨૨ છે

ICPS નર્મદા ભરતીની અરજી કઈ રીતે કરવાની છે ?

ICPS નર્મદા ભરતીની અરજી ઓફલાઈન કરવાની છે

Leave a Comment