યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ? | How To Pay UGVCL Bill Payment ?

How To Pay UGVCL Bill Payment | યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ : દેશ ડિજીટલ ક્રાતિ થઈ રહી છે. કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર પણ દિન-પ્રતિદિન ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Portal હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે. પ્રિય વાંચકો, UGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી અગાઉ મેળવી હતી. પરંતુ આજે How to Pay UGVCL Online Bill Payment તેની સંપૂર્ણ માહિતી આપીશું.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ? | How To Pay UGVCL Bill Payment ?

How To Pay UGVCL Bill Payment – Highlights

આર્ટિકલનું નામ : UGVCL Bill Payment
નિગમનું નામ : Uttar Gujarat Bij Company LTD.
UGVCL Bill Payment Mode : Online
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે? : UGVCL Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.
ઓફિશિયલ વેબસાઈટ : https://www.ugvcl.com/

UGVCL Online Bill Payment માટે અગત્ય અને ઉપયોગી બાબતો

ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની UGVCL Bill Payment કરવા માંગતા હોય તો ઘરે બેઠા કરી શકે છે. જેના માટે કેટલીક અગત્યની બાબતો તમારી પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે

 • યુજીવીસીએલના ગ્રાહકો પાસે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
 • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
 • UGVCL ના ગ્રાહક પાસે Consumer Number હોવો જોઈએ.
 • UGVCL Last Bill કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card હોવું જોઈએ.
 • Google Pay, Phone Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ Payment કરી શકો છો.

વધુ વાંચો : Namo Tablet Yojana 2022

How To UGVCL Bill Payment Check Online

UGVCL દ્વારા Last Bill & Payment Information System પોતાની અધિકૃત વેબસાઈટમાં આપેલી છે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકો છો. નીચે આપેલા પગલાંઓ દ્વારા UGVCL Bill Status ચેક કરી શકો છો.

 • સૌપ્રથમ Google ખોલીને “UGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Google Search Result માં UGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
 • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
 • હવે તમારે Consumer No. ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
 • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
 • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

વધુ વાંચો : Divyang Bus Pass Yojana 2022

How To Pay UGVCL Bill Payment

ગુજરાતના નાગરિકો ઉત્તર ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બિલ ઘરે બેઠા પણ ભરી શકે છે. UGVCL Light Bill ભરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરવાના રહેશે.

 • સૌપ્રથમ UGVCL ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
 • યુજીવીસીએલની વેબસાઈટ ખોલ્યા બાદ Quick Electricity Bill Payment & (Through Billdesk or Paytm Gateway) હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ નવો વિન્‍ડો ખૂલશે.
 • જેમાં Enter Consumer No. માં તમારો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
 • ગ્રાહક નંબર નાંખતા તમારી લાઈટ બિલની તમામ માહિતી આવશે. જેવી નામ, બિલની રક્મ, છેલ્લે કેટલું લાઈટ બિલ ભર્યુ હતું વગેરે.
 • જેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને ‘Bill Desk” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે “Bill Desk” પર ક્લિક કર્યા બાદ, “Payment Via Bill Disk” પર ક્લિક કરવાનું રહેશે.
 • આગળ નવા પેજમાં “Disclaimer” માં કેટલાક નિયમો આપેલા હશે, જેને વાંચીને “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમને નવા પેજમાં Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI જેવા માધ્યમો પેમેન્‍ટ કરવા માટે આપેલા હશે.
 • છેલ્લે, તમારી પાસે ઉપલબ્ધ કોઈ એક માધ્યમ દ્વારા પેમેન્‍ટ કરી શકશો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

UGVCL નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

યુજીવીસીએલના ગ્રાહકોને આ https://www.ugvcl.com/Online-payment.htm વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

યુજીવીસીએલનું બિલ કયાં-ક્યાં માધ્યમો દ્વારા ભરી શકાય?

UGVCL Bill Online Pay કરવા માટે Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI વગેરેનો ઉપયોગ કરી શકે છે.

UGVCL Online Bill Payment ભરવા માટે શું શું જરૂરિયાત પડે?

ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા UGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Leave a Comment