New Questions | Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો ૨૫ જુલાઈ

Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો ૨૫ જુલાઈ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz 2022 આ કોમ્પિટિશન દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવેલો છે તે ધ્યેય મંત્ર એ “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે. શરૂઆત એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે જે અમદાવાદના સાયન્સ સિટી ખાતે શરૂ થયેલી છે. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝમાં લાભ લઇ શકે છે, અને પોતાના જ્ઞાન પ્રમાણે સવાલના જવાબ આપીને ઇનામ જીતી શકે છે

Also Read : Gujarat Stem Quiz 2022

Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો ૨૫ જુલાઈ
Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો ૨૫ જુલાઈ

આ પહેલની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ આ ક્વિઝનો લાભ લઈ શકે છે અને તેમની જાણકારી મુજબ પ્રશ્નોના જવાબ આપીને ઈનામ જીતી શકે છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 25/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે

Gyan Guru Quiz Competition | Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Quiz Competition Questions | Quiz Competition | Gyan Guru Quiz Competition

Gyan Guru Quiz Competition – Highlights

પોસ્ટનું નામ : Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July
આર્ટિકલનો પ્રકાર : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર : જીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? : રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? : રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? : રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
સત્તાવાર વેબસાઈટ : https://g3q.co.in/

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? | What is Gyan Guru Quiz Competition

મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

મંત્રીએ કહ્યુ કે, જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમા ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિધ્યાર્થીઓને સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટુર કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે

Also Read : Gujarat Gyanguru Quiz Competition

Gujarat Gyan Guru Quiz Competition Questions 19/07/2022 Quiz Bank Question No. 1 To 125

  1. સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય જીવંત પ્રાણીઓ દ્વારા કઈ સામગ્રીને બિનહાનિકારક સંયોજનોમાં તોડી શકાય છે ?
  2. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે સ્વચ્છ ભારત મિશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ?
  3. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદી પર સબસિડી આપવા કઈ યોજના શરૂ કરાઈ ?
  4. CSRનું પૂરું નામ શું છે ?
  5. જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈપણ પ્રકારનું રાશનકાર્ડ નથી તેઓને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
  6. હનુખ પ્રકાશનો તહેવાર નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?
  7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું પુસ્તક ‘પ્રકાશના ગોળા’ તરીકે ઓળખાય છે ?
  8. ગુજરાતી સાહિત્યમાં ‘ખંડકાવ્ય’ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
  9. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા કેટલાં ભાગમાં લખાઈ છે ?
  10. ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ?
  11. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
  12. ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
  13. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ?
  14. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
  15. ‘એકતા વન’ ક્યાં આવેલું છે ?
  16. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
  17. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  18. ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  19. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?
  20. ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
  21. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
  22. વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ?
  23. યોગ શેનું નિર્માણ કરવામાં મદદ કરે છે ?
  24. DREAM Cityનું પૂરું નામ શું છે ?
  25. NHDP યોજનાનું પૂરું નામ શું છે ?
  26. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  27. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો ઉદ્દેશ શો છે?
  28. એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે?
  29. 11મી વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા?
  30. ‘WASMO’નું પૂરું નામ શું છે?
  31. જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
  32. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ?
  33. ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
  34. શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
  35. ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્ત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે ?
  36. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના’ અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?
  37. ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ શું હતું ?
  38. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ?
  39. ગંગા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે ?
  40. દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  41. ગાંધીજીએ કોના કહેવાથી 1915-16માં ભારતની પરિસ્થિતિ જાણવા દેશનો પ્રવાસ કર્યો હતો ?
  42. પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી ભારતમાં ક્યાં સ્થાપી હતી ?
  43. ગુજરાતમાં નીચેનામાંથી કયું હડપ્પાકાલીન અવશેષોનું સ્થળ છે ?
  44. ભારતમાં પોસ્ટ માટેના પીનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  45. સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે ?
  46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘બનિહાલ ઘાટ’ આવેલો છે ?
  47. મિશ્મી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે?
  48. ધારવાડ પ્રણાલીની નીચેનામાંથી કઈ શ્રેણીને દિલ્હી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  49. નીચેનામાંથી કયું કેરળના દરિયાકાંઠે મોનાઝાઇટ રેતીના સ્વરૂપમાં જોવા મળે છે ?
  50. નીચેનામાંથી કયું તળાવ ખારા પાણીનું તળાવ છે ?
  51. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે ?
  52. કઈ યોજના શાળાઓમાંથી 8થી 14 વર્ષની વયજૂથમાં રમત પ્રતિભાને સ્કાઉટ કરવા અને વૈજ્ઞાનિક તાલીમ આપીને ભવિષ્યમાં મેડલની આશાઓનું સંવર્ધન કરવા માટે અમલમાં છે ?
  53. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોબે બ્રાયન્ટ કયા રમતના દિગ્ગજ વ્યક્તિત્વ હતા?
  54. કેનેડાની રાષ્ટ્રીય રમત શું છે ?
  55. કઈ આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ ઓનલાઈન ટૂલ ‘રોડ ટુ ટોક્યો’ લોન્ચ કર્યું છે ?
  56. વોલીબોલ ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
  57. ‘કેચ અ ક્રેબ’ શબ્દને આપણે કઈ રમત સાથે જોડીએ છીએ?
  58. ‘વર્ડ ફૂડ સેફ્ટી ડે’ ક્યારે ઉજવવામાં આવે છે?
  59. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
  60. રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ?
  61. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?
  62. નીચેનામાંથી કયા આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈનો સમાવેશ થાય છે
  63. ગુજરાતમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી છે ?
  64. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?
  65. શરીરના વેગના ફેરફારના દરનું પરિણામ શું છે
  66. ઓઝોનના પ્રથમ છિદ્રની શોધ ક્યારે થઈ?
  67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ગોડ પાર્ટિકલ્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  68. કયા ભારતીય એન્જિનિયરના જન્મદિવસને ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ?
  69. ભારતમાં સ્થાપિત પ્રથમ આઈઆઈટી (IIT)કઈ હતી ?
  70. ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
  71. નીચેનામાંથી શેનું pH મૂલ્ય 7 કરતાં વધુ છે?
  72. ઇલેક્ટ્રિક મોટર વિશે નીચેનામાંથી કયું સાચું છે?
  73. વિટામિન-Eની શોધ કોણે કરી?
  74. નીચેનામાંથી કઇ બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે?
  75. રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ માટેની ભલામણ કોણ મોકલે છે ?
  76. યુનાઇટેડ કિંગડમમાં એન.આર.આઈ. વર્લ્ડ સમિટ 2022માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે શિરોમણિ એવોર્ડ કોને મળ્યો છે ?
  77. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?
  78. મરણોપરાંત ભારતરત્ન મેળવનાર પ્રથમ કોણ હતું ?
  79. ભારતના કયા વડાપ્રધાનને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળેલ છે ?
  80. 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
  81. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
  82. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
  83. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  84. ‘શિક્ષક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  85. ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  86. ‘રાષ્ટ્રીય કૃમિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  87. શહીદ ભગતસિંહ પુણ્યતિથિ ક્યારે ઉજવાતી હોય છે ?
  88. ભારત અને સિંગાપોર વચ્ચે 2021 દરમિયાન થયેલ નૌસેના અભ્યાસનું નામ શું હતું ?
  89. કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર દ્વારા કાર્બી ક્ષેત્રના વિકાસ માટે કેટલા રૂપિયા ફાળવવાનું જાહેર કરવામાં આવેલ છે?
  90. વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ કયું છે ?
  91. કચ્છી નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
  92. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2022માં કયો દેશ જીત્યો ?
  93. ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હેલ્થ રિસર્ચ એપ્લિકેશનનું નામ શું છે ?
  94. વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની હીરક જયંતિ ક્યારે ઉજવવામાં આવી?
  95. વર્ષ 2022ના ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ની થીમ શું રાખવામાં આવી હતી ?
  96. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  97. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાં કાવ્યો સૌ પ્રથમ કોણે આપ્યા ?
  98. કોમોડિટીના વેચાણની કુલ રસીદોને શું કહેવામાં આવે છે?
  99. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
  100. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે ?
  101. પેન્ટાગોનમાં કેટલી બાજુઓ હોય છે ?
  102. સુજલામ સુફલામ જલ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જળ સંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે ?
  103. સિંચાઈ માટે પાણીને વધુ ઊંચાઈ સુધી ખેંચવા માટે સરફેસ લિફ્ટ ઈરીગેશન સ્કીમમાં કયા સ્વચાલિત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે ?
  104. ભારત સરકારની કઈ સંસ્થા જળ સંસાધન, ઉર્જા અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ માટે કામ કરે છે ?
  105. બારાબાર ગુફાઓ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી ?
  106. ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  107. ઓણમની ઉજવણી કેટલા દિવસો સુધી ચાલે છે?
  108. વિશુ સાંસ્કૃતિક ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  109. નીચેનામાંથી ભારતમાં ઉજવાતો ભાઈબહેનનો પવિત્ર તહેવાર ક્યો છે?
  110. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે?
  111. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  112. ઉત્તરપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  113. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  114. ‘બદ્રીનાથ મંદિર’ ક્યાં આવેલું છે ?
  115. ‘મહાબોધિ મંદિર’ ક્યાં આવેલું છે ?
  116. ભારતના કયા રાજ્યમાં ‘કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર’ આવેલું છે?
  117. કયા વર્ષમાં ‘કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર’ ને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
  118. કયું અંગ લોહી શુદ્ધ કરવાનું તથા શરીરમાંથી કચરો દૂર કરે છે ?
  119. નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ?
  120. સ્પ્રેડશીટમાં કઈ કી વડે જોડણી અને વ્યાકરણની ભૂલ શોધી શકીએ છીએ ?
  121. જ્યારે કીબોર્ડ પર કી દબાવવામાં આવે છે, ત્યારે કી સ્ટ્રાઈકને અનુરૂપ બિટ્સમાં કન્વર્ટ કરવા માટે કયા ધોરણનો ઉપયોગ થાય છે ?
  122. પાટણની રાણી-કી-વાવ (રાણીની વાવ)ને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી?
  123. ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ?
  124. ‘ખજુરાહોના મંદિરોનો સમૂહ’ ક્યાં સ્થિત છે?
  125. કયા ગુજરાતીને અણુ કાઉન્સિલ (વિએના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું ?

Also Read : Education Loan Yojana

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધાના ઇનામો | Gyan Guru Quiz Competition Prize

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | How to Registration in Gyan Guru Quiz Competition

ક્વિઝ સ્પર્ધા 07-07-2022 ના રોજ જાહેર કરવામાં આવશે. તેની જાહેરાત મુખ્યમંત્રી કરશે.

  • જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધાની અધિકૃત વેબસાઇટ પર જાઓ https://g3q.co.in/
  • પછી રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ
  • હવે લખો કે તેઓએ નોંધણી શરૂ કરી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત બાદ તેઓ નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. જાહેરાત પછી અમે તમને તમામ વિગતવાર અપડેટ આપીશું.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
Home PageClick Here

FAQ’s Of Gyan Guru Quiz Competition

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?
ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

ઉપર ના પ્રશ્નો કઈ તારીખના છે અને અને સેના છે ??
ઉપર ના પ્રશ્નો 25 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમા કોણ ભાગ લઈ શકશે ?
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

1 thought on “New Questions | Gujarat Gyan Guru Quiz Competition Questions 25 July | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો ૨૫ જુલાઈ”

Leave a Comment