GUDC ભરતી 2022 | GUDC Recruitment 2022 : Apply Now

GUDC Recruitment 2022 : ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GUDC) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં લીગલ એડવાઈઝર ની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી વિશે વિગતવાર જાણીશું.

GUDC Recruitment 2022 – Highlights

ઓર્ગેનાઇઝેશન નામગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC)
પોસ્ટનું નામલીગલ એડવાઈઝર
કુલ જગ્યા01 પોસ્ટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ10 સપ્ટેમ્બર 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2022
રાજ્યગુજરાત
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈડwww.gudcltd.com

વધુ વાંચો : Gujarat Citizen Smart Card Scheme 2022

GUDC ભરતી 2022 | GUDC Recruitment 2022

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર તારીખ ૨૫.૦૯.૨૦૨૨ ના રોજ 45 વર્ષ થી વધુ ના હોવી જોઈએ.

લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લો ની ડિગ્રી ઓછામાં ઓછા 60% ગુણ સાથે.
  • અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી નોલેજ જરૂરી.
  • ઓછામાં ઓછો ૭ વર્ષ નો અનુભવ

પગાર ધોરણ

૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સુધી

વધુ વાંચો : SPMCIL Recruitment 2022

અરજી કઈ રીતે કરશો ?

  • GUDC ની સત્તાવાર વેબસાઇટ https://www.gudcltd.com/ ની મુલાકાત લો.
  • Career વિકલ્પ પર ક્લિક કરો.
  • GUDC લીગલ એડવાઈઝર ભરતી 2022 લિંક શોધો.
  • ત્યારબાદ, Apply Now લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો
  • જરૂરિ પુરાવા ઉપલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ ની પ્રિન્ટ કે pdf માં સાચવી લો

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

GUDC ભરતી ૨૦૨૨ માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GUDC ભરતી ૨૦૨૨ માં અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ છે

GUDC ભરતી ૨૦૨૨ ની ઑફિશિયલ વેબસાઈટ કઈ છે ?

GUDC ભરતી ૨૦૨૨ ની ઑફિશિયલ વેબસાઈટ https://www.gudcltd.com/ છે

Leave a Comment