GSRTC Mahesana Recruitment 2022 | ધોરણ 10 પાસ માટે GSRTC મહેસાણા ભરતીની જાહેરાત : Apply Now

GSRTC Mahesana Recruitment 2022 | ધોરણ 10 પાસ માટે GSRTC મહેસાણા ભરતીની જાહેરાત : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તારીખ 18 ઓગસ્ટ પહેલા લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચી આવેદન કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર, નોકરી સ્થળ, પસંદગી પ્રક્રિયા વગેરે ની માહિતી નીચે આપેલી છે.

GSRTC Mahesana Recruitment 2022 | ધોરણ 10 પાસ માટે GSRTC મહેસાણા ભરતીની જાહેરાત

GSRTC Mahesana Recruitment 2022

GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્રારા મહેસાણા જીલ્લાના યુવાનો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે જેમકે ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ માટે તાલીમ હેઠળ ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ની છેલી તારીખ 20.૦૮.૨૨ નક્કી કરવામાં આવી છે. જેમાં લોકો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આજે અમે આ લેખ લઈને આવ્યા છે જેમાં તમને વય મર્યાદા, લાયકાત, અરજી કઈ કરવી વગેરે માહિતી મેળવીશું.

GSRTC Mahesana Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
જગ્યાનું નામ : વિવિધ જગ્યાઓ
નોકરી સ્થળ : મહેસાણા
આવેદન કરવાની અંતિમ તારીખ : ૨૦ ઓગસ્ટ ૨૦૨૨
સતાવાર વેબસાઈટ : https://www.apprenticeshipindia.gov.in/

GSRTC Mahesana Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ધોરણ ૧૦ પછી કે ધોરણ ૧૨ પાસ પછી જેતે જગ્યા માટે લાયક્લ ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
  • COPA માટે ના ઉમેદવારે ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી copa ની ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો.

GSRTC Mahesana Recruitment 2022 : મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ : 06મી ઑગસ્ટ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ : 20મી ઓગસ્ટ 2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here