#Updated 2022માં લગ્ન પ્રસંગે GSRTC ની બસ ભાડે રાખવા માટેની યોજના, અરજી કરવાની Pdf | GSRTC bus booking for marriage 2022 Benefits Application Pdf and Full Information

GSRTC bus booking for marriage 2022 | bus booking for marriage 2022 | gsrtc bus fare per km । gsrtc bus booking

ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોને પ્રસંગોપાત સુલભ અને સરળ રીતે સસ્તા દરે લગ્ન પ્રસંગોમાં ભાડાંની બસ માટેની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી એક જ ગૃપના મુસાફરો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવા તેમજ પરત આવવા માટે મુસાફરોની માંગણી મુજબના સ્થળેથી બસ સગવડ આપવા માટે નીચેની શરતોને આધીન વ્યવસ્થા કરી આપવામાં આવે છે .

GSRTC bus booking for marriage 2022
GSRTC bus booking for marriage 2022 @sarkariyojnaingujarati

બસ ભાડે રાખવા માટેની શરતો । Conditions for GSRTC Bus Booking for Marriage 2022

લગ્ન માટે બને સ્થળો તરફની મુસાફરી માટેના કિસ્સામાં શરૂઆતના એક કલાક સુધીના રોકાણની છુટછાટ આપવામાં આવશે.

એક કલાકથી વધુ રોકાણ માટે પુનઃપરત માંગ્યા મુજબના સમયે વાહન મોકલવા અને તે પેટે બને તરફી ભાડુ વસુલાત કરવામાં આવશે

બસની સીટીંગ કેપેસીટી કરતા વધુ મુસાફરોનુ વહન થઈ શકશે નહિ.

આ સુવિધા ગુજરાત રાજયની હદમાં ફકત લગ્ન પ્રસંગ માટે જ એક સાદી અરજી સાથે લગ્ન કંકોત્રી રજુ કરીને આ યોજનાનો લાભ લઈ શકાશે.

આ સુવિધા મુસાફરોને જવા અને પરત આવવા માટે બસની માંગણી કરવાની રહેશે.જો એકતરફી ટ્રીપની મુસાફરીની માંગણી થાય તો ઉપર મુજબ એક તરફી ભાડુ વસુલાત કરવાનું રહેશે.

મુસાફરી દરમ્યાન રસ્તામાં આવતા ટોલનાકા કે પુલ ઉપરના જે તે ટેકસ પાર્ટીએ ભોગવવાનું રહેશે.

આ યોજના માટે માંગણી આવ્યેથી બસ ડેપોથી ઉપડવાના સ્થળ તેમજ પરત તે સ્થળથી ડેપો સુધીના કિ.મી. માટે ભાડુ ચુકવવાનું રહેશે નહિ.

આવા સંચાલન માટે બુકિંગની સંયુકત ટિકીટ ડેપો ખાતેથી એક જ વાઉચરથી અપાશે.

આ યોજનાનો લાભ બસ ડેપો ખાતે વાહનોની ઉપલબ્ધતાને ધ્યાને લઈ અરજદરના અગ્રતા ક્રમ મુજબ વાહનો ફળવાશે.

ભાડાની રકમની વિગત દર્શાવતું પત્રક । લગ્નપ્રસંગો માટે મુસાફરોને ટૂંકા અંતરની મુસાફરી માટે રાહતદરે બસ સુવિધા આપવા માટે

GSRTC bus booking for marriage 2022
GSRTC Bus Fare Per KM | GSRTC bus booking for marriage 2022

લગ્ન કે અન્ય પ્રસંગે બસ ભાડે રાખવા માટેની અરજી કરવાનું ફોર્મ Pdf | Application Form Pdf for GSRTC bus booking for marriage 2022

અહીંયા ક્લિક

2022માં લગ્નની પરવાનગી લેવા માટેની નોંધણી સ્ટેપ બાય સ્ટેપ

અહીંયા ક્લિક કરો

GSRTC ની ઓફિશ્યિલ વેબસાઈટ

અહીંયા ક્લિક કરો.

આ પણ વાંચો:

શાળાના બાળકો માટે CSIR ઇનોવેશન એવોર્ડ (CIASC-2022)

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022

BPL યાદી 2022: નવી BPL યાદી ડાઉનલોડ કરો, BPL યાદીમાં નામ તપાસો

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022

Leave a Comment