GRD સુરત ભરતી 2022 | GRD Surat Recruitment 2022 : Apply Now

GRD Surat Recruitment 2022 | GRD સુરત ભરતી 2022 : ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

વધુ વાંચો : Free Laptop Yojana Registration

GRD સુરત ભરતી 2022 | GRD Surat Recruitment 2022

GRD Surat Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામ : પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
પોસ્ટનું નામ : ગ્રામ રક્ષક દળ ( GRD ) અને સાગર રક્ષક દળ ( SRD )
સ્થળ : સુરત ગ્રામ્ય
અરજી પ્રકાર : ઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટ : https://spsurat.gujarat.gov.in/

GRD સુરત ભરતી 2022 : પોસ્ટ નામ

જી.આર.ડી. / એસ.આર.ડી.

વધુ વાંચો : UDAN Scheme 2022

GRD સુરત ગ્રામ્ય ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

3 પાસ કે તેથી વધુ

વય મર્યાદા

20 થી 50 વર્ષ

પગાર ધોરણ

230/- રૂપિયા દૈનિક ભથ્થું

રહેઠાણ

જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

વજન

  • પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
  • મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

ઉંચાઈ

  • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
  • મહિલા ઉમેદવાર : 150 સે.મી.

દોડ

  • પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
  • મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

સાગર રક્ષક દળ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 છેલ્લી તારીખ

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment