#Updated Govenment Employee Home Loan 2022 | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે નવું મકાન ખરીદવા-જૂનું રિપેર કરવા હવે ૭.૦૯ ટકાના દરે લોન મળશે : Read Now

Govenment Employee Home Loan 2022 । gujarat government employee home loan yojana 2022 | Home loan govenment scheme 2022 in gujarati

gujarat Govenment Employee Home Loan 2022
Gujarat Govenment Employee Home Loan 2022

ગાંધીનગર, શનિવાર અને જૂના મકાનની મરામત માટે અગાઉ કરતાં વધુ લોન ન્યાયાલયમાં કેસ પેન્ડીંગ હોવાથી ગુજરાતના કર્મચારીઓને આપશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે રાજ્યના નાણા વિભાગે |લોનની રકમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

અત્યારે રાહતદરના પ્લોટ આપવામાં આવતા નથી પરંતુ તેમના માટે સરકાર મહેરબાન બનીને ૭.૦૯ ટકાના દરે મકાન ખરીદવા નાણા વિભાગના આદેશ પ્રમાણે નવું મકાન(Govenment Employee Home Loan 2022) ખરીદવા ૧૫ લાખ ને બદલે ૨૫ લાખ, રિપેરિંગ માટે 2 લાખ ના બદલે ૧૦ લાખ મળશે

નાણા વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીને મકાન ખરીદવા માટે ૨૫ લાખ રૂપિયા અને જૂના મકાનની મરામત માટે ૧૦ લાખ રૂપિયાની લોન અપાશે. જો કે સરકાર અગાઉ લોન આપતી હતી પરંતુ સાતમા પગારપંચ પ્રમાણે મકાન બાંધકામ અને મકાન મરામત માટે મળવાપાત્ર પેશગીના અગાઉના ઠરાવમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

Gujarat Government Employee Loan Yojana 2022 | Govenment Employee Home Loan 2022

જૂના નિયમ પ્રમાણે કર્મચારીને નવા મકાનના બાંધકામ માટે ૧૫ લાખ રૂપિયાની લોન મળતી હતી અને મકાન મરામત માટે બે લાખની મર્યાદામાં કર્મચારી લોન મેળવી શકતા હતા.

હવે સાતમા પગાર પંચની જોગવાઈ પ્રમાણે લોનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

| આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સાતમા પગાર પંચના ધોરણો પ્રમાણે ૩૪ મહિનાના મૂળ પગાર

અથવા મકાન કે ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા ૨૫ લાખ રૂપિયા એમ ત્રણ પૈકી જે રકમ ઓછી હોય તેની લોન મળશે, જ્યારે મકાનની મરામત માટે ખરેખર થનારા ખર્ચ અથવા ૧૦ લાખ રૂપિયા એમ બન્નેમાંથી જે રકમ ઓછી હશે તે પેશગી તરીકે મંજૂર કરવામાં આવશે .

નવું મકાન ખરીદવાની આ પેશગીનો લાભ કર્મચારીને સમગ્ર સેવાકાળ દરમ્યાન માત્ર એક જ વખત મળવાપાત્ર છે

જ્યારે મકાન મરામતના કિસ્સામાં કોઇપણ કર્મચારીએ અગાઉ કે બાંધકામ પેશગીનો લાભ લીધો હશે અને તેની સંપૂર્ણ ભરપાઇ થઇ હશે તો તેવા કિસ્સામાં એક વખત પેશગી મળી શકશે.

SBI એ પણ ફક્ત સરકારી કર્મચારીઓ માટે SBI પ્રિવિલેજ હોમ લોન શરૂ કરી છે

આ પણ વાંચો :

કોરોના નવી માર્ગદર્શિકા ગુજરાત 2022

2022માં લગ્નની પરવાનગી લેવા માટેની નોંધણી સ્ટેપ બાય સ્ટેપ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 । Digital Gujarat Scholarship 2022 in Gujarati

શાળાના બાળકો માટે CSIR ઇનોવેશન એવોર્ડ (CIASC-2022) | CSIR INNOVATION AWARD FOR SCHOOL CHILDREN

STARTUP INDIA SEED FUND 2022 | સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ 2022 How to Apply and Benifits

શીખો અને કમાઓ યોજના 2022

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022। Solar Rooftop Gujarat Scheme 2022

આ રીતે ઘરે બેઠા કરો તમારા Health Id Cardનુ Registration અને જાણો કયા કયા મળશે ફાયદા ? @ndhm.gov.in

Leave a Comment