સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક | Golden Opportunity to Get Accommodation in Surat : Read Now

સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક | Golden Opportunity to Get Accommodation in Surat : ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજના દ્વારા મધ્યમ અને ગરીબીરેખા નીચે આવતા લોકોને રહેવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.જેમાં સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરના વણકલા તથા ગોથાણ વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ આર્ટિકલ દ્વારા સુરત આવાસ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું

વધુ વાંચો : Khedut Mobile Phone Sahay Yojana 2022

સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક | Golden Opportunity to Get Accommodation in Surat

Golden Opportunity to Get Accommodation in Surat – Highlights

યોજનાનું નામ 1પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2
યોજનાનું નામ 2મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5
યોજનાનું નામ 3પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4
આવાસનું સરનામું“સુડા-સંસ્કૃતિ” EWS II આવાસ સંગીની સ્વરાજ રેસીડેન્સી સામે, કેનાલ રોડ, જહાંગીરપુરા, વિહેલ, સુરત-૩૯૫૦૦૫
“સુડા-સંસ્કાર” અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિભાગ-૪, ગૌયાણ, તા. ઓલપાડ
આવાસની સંખ્યા અનુક્રમે ઉપર મુજબ420 , 52 ,3
કારપેટ એરિયા (ચો.મી.)38.47 ,
36.27,
25.65
કિંમત (લાખમાં)5.50 Lac,
7.50 Lac,
3 Lac
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા૩ લાખ સુધી,
૩થી ૬ લાખ સુધી ,
૩ લાખ સુધી
અરજી સાથે ભરવાની રકમ (રીફંડેબલ ડીપોઝીટ)20,000/ ,
20,000/,
7500/

અરજી ફોર્મ મેળવવાનું અને સ્વીકારવાનું સ્થળ

અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.

વધુ વાંચો : તાડપત્રી સહાય યોજના 2022

સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2

નોંધ : તા. ૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સાંજે ૪ કલાક પછી ઉપરોક્ત સ્થળે કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

અરજી કરવા માટે જરૂરી શરતો – સુરત મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5

  • ઉપરોક્ત આવાસના અરજી ફોર્મની કિંમત રૂા. ૧૦૦/- રહેશે.
  • અરજદારના ભારતના નાગરિક તથા પુખ્ત વયના હોવા જોઈએ.
  • અરજદાર અથવા અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકુ મકાન નહોવુ જોઈએ.
  • અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારે સક્ષમ અધિકારોનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • આવાસની ફાળવણી કોમ્પ્યુટરરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે.
  • વધુ માહિતી અરજી ફોર્મમાંથી મળશે.
  • ડ્રો વખતે આવાસની સંખ્યામા ફેરફાર સુડાને આધીન રહેશે.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

વધુ માહિતી માટે સંપર્ક કરો : સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4

સ્થળ : “સુડા ભવન”, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત-૩૯૫૦૦૭.

સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક ના હેલ્પલાઈન નંબર

  • 1AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
  • 2નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦

અરજીની છેલ્લી તારીખ/ Last Date for PM Awas Yojana 2022

અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક

સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો હેલ્પલાઈન નંબર શું છે

1 AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
2 નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦

સુરતમાં આવાસ મેળવવાની છેલ્લી તારીખ કઈ છે ?

અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.

2 thoughts on “સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક | Golden Opportunity to Get Accommodation in Surat : Read Now”

Leave a Comment