ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા | E-Kutir Portal Online Registration Process : Apply Now

E-Kutir Portal Online Registration Process | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા : ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પડતી હોઈ છે.આ યોજનાઓ ગુજરાત ના ગરીબીરેખા નીચે આવતા લોકો અને ખેડૂતોના વિકાસને ધ્યાનમાં લઈને બહાર પાડવામાં આવે છે આજે આપણે ઈ- કુટિરમાં આવતી ઘણી બધી યોજનાઓ અને ઈ- કુટિર પર કેવીરીતે રજીસ્ટ્રેશન કરવું તેના વિષે વિગતવાર જાણકારી મેળવીશું

નાગરિકો સ્વ-રોજગારીની યોજનાઓના ઓનલાઇન ફોર્મ ભરી શકે તેના માટે કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા નવું પોર્ટલ લૉન્ચ કરેલ છે. જેનું નામ e-Kutir છે. e-Kutir Portal પર નાગરિકો વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત New Sakhi Mandal, Industrial Co-operative Society ના ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. વધુમાં Khadi Institution – Mandali, NGO Registration કરી શકાશે

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા | E-Kutir Portal Online Registration Process

ઈ-કુટીર પોર્ટલની માહિતી

ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા સ્વ-રોજગારી, વ્યવસાયલક્ષી અને નવા ધંધા તેમજ ઉદ્યોગ માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનમાં વડી કચેરી આવેલી છે. તથા આ કચેરી હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રાજ્ય સરકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવે છે. Cottage Gujarat દ્વારા આવી યોજનાઓનો પારદર્શિ રીતે લાભ આપવા Online Portal બહાર પાડેલ છે.

કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર અને Guj Info Petro Ltd. ના સંયુક્ત ઉપક્રમે e-kutir portal બનાવવામાં આવેલ છે. ઈ-કુટીર પર Gujarat Rajya Khadi Gramodyog Board, Commissioner of Cottage and Rural Industries તથા Shri Vajpayee Bankable Yojana વગેરે મેનુ આપેલા છે. Login to Portal માં પોતાના UserID અને Password દ્વારા લોગીન કરી શકાશે.

વધુ વાંચો : Potato Digger Machine Scheme

E-Kutir Portal Gujarat નો હેતુ

રાજ્યમાં સ્વરોજગાર ઉભા કરવા માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. આ સહાય યોજનાઓ દ્વારા ગરીબી રેખાની નીચે લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ થાય છે. કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા નાગરિકોને યોજનાઓનો સીધો લાભ આપવાના હેતુથી ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરેલ છે.

E-Kutir Portal Online Registration Process – Highlights

આર્ટિકલ : ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા
ઈ-કુટિર પોર્ટલનો ઉદ્દેશ : ગુજરાતના નાગરિકો સ્વ-રોજગારી માટેની યોજનાઓ/સ્કીમના ઈ-કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકે તે હેતુથી
પોર્ટલ લોન્‍ચ કરનાર : ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર
ઓફિશિયલ વેબસાઈટ : https://e-kutir.gujarat.gov.in/

Steps For E-Kutir Online Application

e-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન 4 steps માં કરવાનું હોય છે. જે નીચે મુજબ છે

 • Register Yourself
 • Login & Profile Update
 • Apply for The Scheme
 • Submit Your Application

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

Ekutir Portal Online Registration Process

Commissioner of Cottage and Rural Industries (Government of Gujarat) દ્વારા E-Kutir Portal બનાવવામાં આવેલ છે. જેના પર Self-employed Scheme ના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. જેના પર Online Registration કરવાનું થાય છે. જે નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google Search માં “e-kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
 • Internet Exlorer Google Chome, Firofox પૈકી કોઈ પણ એક બ્રાઉઝરમાં ઈ-કુટીર પોર્ટલ open કરવું.
 • ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટર થવા માટે “For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Institution પર Click Here પર ક્લિક કરો.
 • હવે Registration Form ખુલશે, જેમાં મંડળ, સંસ્થા કે NGO નું નામ, નોંધણીનો પ્રકાર લખવો. તથા વધુમાં પાનકાર્ડ નંબર, મોબાઈલ, Email id અને પાસવર્ડ લખો.
 • “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” તેવું નવું page ખુલશે. જો તેમાં આપેલી માહિતી બરાબર હોય બટન-1 પર ક્લિક કરો અને માહિતી બરાબર ન હોય તો બટન-2 પર ક્લિક કરો.
 • Confirm કર્યા બાદ UserId અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલી આપવામાં આવશે.
 • ત્યારબાદ વેબસાઈટમાં આપેલા Other Login પર ક્લિક કરો.
 • જેમાં login કરવા માટે તમારું User ID, Password તથા Captcha Code વિગતો ભર્યા બાદ Login બટન પર ક્લિક કરવું.
 • User Profile માં પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ અરજદારે બાકી રહેતી માહિતી ભરવાની રહેશે.
 • તમામ માહિતી ભર્યા બાદ Home Page ખુલશે, જેમાં તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવું.

E Kutir Application For Scheme Tabs

આ પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. જેમાં ઈ કુટીર ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ scheme માટે કેવી રીતે Online Registration તેની માહિતી નીચે મુજબ છે.

 • Tab-1 માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે. ઓનલાઇન માહિતી ભર્યા બાદ Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • Tab-2 માં નાણાકીય વર્ષ, રોજગારીના દિવાસો વગેરે માહિતી ભર્યા બાદ Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • Tab-3 માં તમામ પ્રકારના ડોક્યુમેન્ટ Scan કરીને upload કરવાના રહેશે.
 • Tab-4 માં તમામ શરતો વાંચીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Change Password On E Kutir Portal

ઈ-કુટીર પોર્ટલ પર તમારો પાસવર્ડ બદલી શકો છો. જેના માટે તમારે Change Password મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

 • તમારો ઈ-કુટીર પોર્ટલ પરનો Current Password લખો.
 • હવે New Password લખો.
 • ત્યારબાદ ફરીથી Confirm Password લખીને Submit બટન પર ક્લિક કરો.
 • છેલ્લે નવો પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલી આપવામાં આવશે.

Forgot Password

e-Kutir Portal પર તમે પાસવોર્ડ ભૂલ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જાતે પાસવોર્ડ મેળવી શકો છો. જેની માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ પોર્ટલ પર આપેલ Forgot Password પર ક્લિક કરો.
 • હવે તમારું UserID લખીને Send OPT પર ક્લિક કરો.
 • હવે તમારા મોબાઈલ અને ઈમેઇલ આઈડી પર OTP આવશે.
 • ત્યારબાદ OTP સબમીટ કરીને વેરીફાય કરવાનું રહેશે.

Forgot UserID

જો તમે પાસવર્ડની જેમ User Id ભૂલી ગયા હોય તો તેને મેળવી શકો છો. જે માહિતી નીચે મુજબની છે.

 • સૌપ્રથમ રજીસ્ટર નંબર લખો.
 • હવે Establishment Date લખો.
 • ઉપરની વિગતો ભરીને Get UserID બટન પર ક્લિક કરો.
 • જેનાથી તમારા મોબાઈલ પર User ID મોકલી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’S Of E-Kutir Gujarat Portal

ઈ-કુટિર પોર્ટલ ક્યાં વિભાગ દ્વારા બનાવેલ છે?
ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર ઈ-કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે.

E-Kutir Portal ની વેબસાઈટ URL કયું છે?
આ પોર્ટલનું અધિકૃત URL https://e-kutir.gujarat.gov.in છે.

e-Kutir Gujarat Portal નો ઉદ્દેશ શું છે?
ગુજરાતના નાગરિકો સ્વ-રોજગારી માટેની યોજનાઓ/સ્કીમના ઈ-કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે તે હેતુથી આ પોર્ટલ લોંચ કરેલ છે.

કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું સરનામું ક્યું છે?
કમિશ્રનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગનું સરનામું બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત છે.

1 thought on “ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા | E-Kutir Portal Online Registration Process : Apply Now”

Leave a Comment