દિવ્યાંગ બસ પાસ યોજના 2022 | Divyang Bus Pass Yojana 2022 : Read Now

Divyang Bus Pass Yojana 2022 | દિવ્યાંગ બસ પાસ યોજના 2022 : દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર): ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આમ ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા વર્ગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ જે લોકો દિવ્યાંગતા ધરાવે છે તેમને બસ પાસ મળવાપાત્ર થશે. આમ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ લઈને એસ.ટી.બસમાં મુસાફરી કરવા માટે તેમને 100% ફ્રી માં મુસાફરી કરવામાં આવશે. આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોને એક બસ નું પાસ આપવામાં આવશે જેનાથી તે સરકારી બસમાં ફિલ્મ મુસાફરી કરી શકે છે.

દિવ્યાંગ બસ પાસ યોજના એ ગુજરાતમાં કામગીરી કરતાં સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા યોજના ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમકે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના તેવી ઘણી બધી યોજનાઓ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આજે આપણે આ લેખ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજનાની બધી જ માહિતી મેળવીશું.

વધુ વાંચો: Pandit Dindayal Upadhyay Awas Yojana 2022

દિવ્યાંગ બસ પાસ યોજના 2022 | Divyang Bus Pass Yojana 2022
દિવ્યાંગ બસ પાસ યોજના 2022 | Divyang Bus Pass Yojana 2022

Divyang Bus Pass Yojana Gujarat 2022 | દિવ્યાંગ બસ પાસ યોજના 2022

યોજનાનું નામ : દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana Gujarat)
લાભાર્થીઓ : ગુજરાત રાજ્યના દિવ્યાંગતા ધરાવતા લોકો
લાભ : ગુજરાત રાજ્યમાં એસ.ટી.બસમાં મુસાફરી
ઉદ્દેશ્ય : દિવ્યાંગ લોકોને સર્વાંગી વિકાસ થાય અને તેમના ધંધા તેમજ રોજગાર માં પ્રગતિ થાય અને સમાજના પુન સ્થાપન થાય તેવો.
ઓફિશિયલ વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/

વિકલાંગ સહાય યોજના 2022: ગુજરાતમાં સ્થિત નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લોકો માટે ગુજરાતમાં ચાલી રહેલી એસટી બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાતમાં રહેતા દિવ્યાંક લોકોની મફતમાં મુસાફરી કરવામાં સહાય મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ લોકોએ તેના અભ્યાસ નોકરી ધંધા તેમ જ તેમની મુસાફરી કરવા દરમિયાન આર્થિક રીતે સહાય મળી રહે. આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોએ ગુજરાત રાજ્યની સીમાની અંદર આવેલા રાજ્યો માર્ગ પર વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે.

વધુ વાંચો: તબેલા લોન યોજના 2022

દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ (Divyang Bus Pass Yojana 2022 Benefits)

દિવ્યાંગ બસ પાસ 2022 (Divyag Bus Pass Scheme 2022) હેઠળ અરજી કરનાર વ્યક્તિને ગુજરાત રાજ્યના માર્ગ પર વિમાન મુસાફરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બસ પાસ આપવામાં આવે છે.આ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ એ ગુજરાત રાજ્યના રાજ્ય માર્ગ પર વિનામૂલ્યે મુસાફરી કરી.

દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ (Purpose of Divyang Bus Pass Scheme)

Viklang Bus Pass Online Gujarat: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નિયામક સમાજ સુરક્ષા વિભાગ (SJED) દ્વારા શરૂ કરવામાં આવેલી બસ પાસ યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ લોકો એ તેમના અભ્યાસ તેમજ નોકરી-ધંધા જવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી એસટી બસો મા ફ્રી માં લાભ લઇ શકે. ગુજરાત સરકાર દ્વારા ચાલતી 201 ગુજરાત રાજ્યની હદમાં જીએસઆરટીસી (GSRTC) ની બસો વિનામૂલ્યે પ્રવાસ કરાવી શકે છે.

આ પણ વાંચો: Pashu Khandan Sahay Yojana 2022

દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા (Divyang Bus Pass Yojana Gujarat Eligibility)

 • ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ દિવ્યાંગોને પાસ આપવામાં આવે છે જેની માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલી છે જો આ પાત્રતા સાબિત થાય તો તેમને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત બસ પાસ યોજના મળવાપાત્ર થશે.
 • આ યોજનામાં લાભ લેવા માટે દિવ્યાંગ ધરાવતી વ્યક્તિએ 40% તે નથી કે વધુ દિવ્યાંકા ધરાવતી હોય તો તે વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકે.
 • દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ.

દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો (Divyang Bus Pass Yojana Required Documents)

 1. જે વ્યક્તિ દિવ્યાંગ પાસ યોજના 2022 મા લાભ લેવા માંગતી હોય તેમને નીચે આપેલી દસ્તાવેજોની લિસ્ટમાં દર્શાવેલા બધા જ દસ્તાવેજો હોવા જરૂરી છે.
 2. અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
 3. લાઈટ બિલ
 4. આધાર કાર્ડ
 5. રેશનકાર્ડ
 6. ચૂંટણી કાર્ડ
 7. ઉમરનું અંગેનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
 8. લિવિંગ સર્ટિફિકેટ
 9. જન્મ તારીખ નો દાખલો
 10. અરજદારની સહી
 11. અરજદાર નો ફોટો

વધુ વાંચો: ગુજરાત વહાલી દિકરી યોજના 2022

દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ

Viklang Bus Pass Online Form ભરવા માટે નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા દિવ્યાંગોની ટકાવારી નક્કી કરેલી છે. કેટલી દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળશે તે નીચે મુજબ છે.

1 અંધત્વ : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિતથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
2 આનુવંશિક : કારણોથી થતો સ્નાયુક્ષય 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
3 સાંભળવાની ક્ષતિ : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
4 ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
5 સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
6 ઓછી દ્રષ્ટી :40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
7 ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
8 બૌધ્ધિક અસમર્થતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
9 હિમોગ્લોબિનની ઘટેલી માત્રા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
10 રકતપિત-સાજા થયેલા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
11 દીર્ધકાલીન અનેમિયા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
12 એસીડના હુમલાનો ભોગ બનેલા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
13 હલન ચલન સથેની અશકતતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
14 સેરેબલપાલ્સી : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
15 વામનતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
16 માનસિક બિમાર : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
17 બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
18 ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
19 વાણી અને ભાષાની અશકતતા : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
20 ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથાતેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
21 મલ્ટીપલ ડિસેબીલીટી : 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.

Also Read : Shravan Tirth Darshan Yojana 2022

Viklang Bus Pass Online Form Apply | Divyag Bus Pass Yojana Registration Online 2022

દિવ્યાંગ બસ પાસ યોજના માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા બધા જ સ્ટેપ્સને ફોલો કરો તો તમે ઓનલાઇન કરી બેઠા જગ્યા Online દિવ્યાંગ બસ પાસ યોજના 2022 નો લાભ લઇ શકો છો.

ગુજરાત સરકારી યોજના (Gujarat Sarkari Yojana) માટે ગુજરાત સરકારી નાગરિક સહકારી કચેરીઓ વારંવાર નાગરિકોએ ધક્કા ન ખાવા પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જેમાં ઉપલબ્ધ કરવામાં આવેલી. આ યોજના એ E-Samaj Kalyan Portal પરથી ગુજરાતનો નાગરિક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે જેના સ્ટેપ્સ નીચે મુજબ આપેલા છે.

 • સૌપ્રથમ google માં જઈને “https://esamajkalyan.gujarat.gov.in/” ટાઈપ કરવું અથવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો.
 • ત્યાર બાદ તમારું રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઇડી નાખીને રજિસ્ટ્રેશન કરી લો રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ તમે ફરીથી login page પરત ફર્યા બાદ લોગીન કરો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQs of Divyang Bus Pass Yojana Gujarat

Q : દિવ્યાંગ બસ પાસ યોજના નો લાભ કોણ લઈ શકે છે?
Ans: જે વ્યક્તિની દિવ્યાંગતા ૪૦ ટકા કે તેનાથી વધુ.

Q : દિવ્યાંગ બસ પાસ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવે?
Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

Q : દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 100%

15 thoughts on “દિવ્યાંગ બસ પાસ યોજના 2022 | Divyang Bus Pass Yojana 2022 : Read Now”

Leave a Comment