જીલ્લા પંચાયત ભરતી 2022 | District Panchayat Recruitment 2022 : Apply Now

District Panchayat Recruitment 2022 | જીલ્લા પંચાયત ભરતી 2022 : ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં ભરતી આવી છે. જિલ્લા પંચાયત માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

જીલ્લા પંચાયત ભરતી 2022 | District Panchayat Recruitment 2022

District Panchayat Recruitment 2022 – Highlights

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળબનાસકાંઠા,અમરેલી
બનાસકાંઠા,અમરેલી છેલ્લી તારીખ15/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત (અમરેલી)

  • માન્ય યુનિ. કાયદાના સ્નાતકની પદવી.
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • વકીલાતની કામગીરીનો ૫ વર્ષનો અનુભવ.

આ પણ વાંચો : Vahali Dikri Yojana

શૈક્ષણિક લાયકાત (બનાસકાંઠા)

  • માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ,
  • તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સ૨કા૨ વતી ના.સુપ્રીમ કોર્ટે
  • હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. (૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન

જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

બનાસકાંઠા : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-બનાસકાંઠા

અમરેલી :જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી,અમરેલી-૩૬૫૬૦૧

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : Dr.Ambedkar Awas Yojana

મહત્વપૂર્ણ તારીખો

બનાસકાંઠા છેલ્લી તારીખ : 15/09/2022
અમરેલી છેલ્લી તારીખ : 15/09/2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

અમરેલી જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-15 માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

Leave a Comment