જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022 | District Child Protection Unit Recruitment 2022 : Apply Now

District Child Protection Unit Recruitment 2022 | જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022 : સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગુ.રા. ગાંધીનગર હસ્તકના જીલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે નિચે દર્શાવેલ જગ્યાઓ માટે ૨૧ થી ૪૦ વર્ષની ઉંમરના જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ તારીખ : ૨૫૦૮ ૨૦૨૨ સુધીમાં મળી રહે તે રીતે મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022 | District Child Protection Unit Recruitment 2022

District Child Protection Unit Recruitment 2022 – Highlights

જોબ : રિક્રુટમેન્ટ બોર્ડ જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ (DCPU નોકરી)
પોસ્ટના નામ : વિવિધ પોસ્ટ્સ
પોસ્ટની સંખ્યા 02
નોકરીના પ્રકાર : કરાર આધાર
જોબ સ્થળ : પાટણ (ગુજરાત)
અરજી કરવાની પ્રક્રિયા : ઑફલાઇન
જાહેરાત તારીખ : 15/08/2022
છેલ્લી તારીખ : 25/08/2022

પોસ્ટનું નામ

સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : 01
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 01

આ પણ વાંચો : Vahali Dikri Yojana

શૈક્ષણિક લાયકાત

  1. સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : MRMMSWIMRS મનોવિજ્ઞાન શાસ્ત્ર અનુસ્નાતક સાથે લઘુત્તમ વય સાથે ઉત્તીર્ણ
  2. અનુભવ : બાળ કપાસ બ મિ સંસ્થા તથા સરકારી પ્રોજેક્ટમાં ત્રણ વર્ષની કામગીરીનો અનુભવ
  3. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક(ડીપ્લોમાં ન કોમ્પ્યુટર (DCA) લઘુત્તમ ૫૦૦ સાથે ccc ટાઇપીંગ ૪૦ શબ્દ પ્રતિ મિનીટ
  4. અનુભવ :MS OFFICE કોમ્પ્યુટરાઇઝ ડેટા એન્ટ્રીનો બે વર્ષનો અનુભવ

આ પણ વાંચો : Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

પગાર ધોરણ (પે-સ્કેલ)

સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : 21,000/-
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 12,000/-

આ પણ વાંચો : Vrudh Pension Sahay Yojana 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જહેરાત પ્રસિધ્ધ થયાના દિવસથી તારીખ : 25/08/2022 સુધીનાં મળી રહે તે રીતે પોતાની લેખીત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર વગેરેની પ્રમાતિ નકલો સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન ભોય તળીયે, બ્લોક બી નં. ૧૧, મુ.તા-જિ-પાટણ, ના સરનામે રજીસ્ટર્ડ એ.ડી. સ્પીડ પોસ્ટ થી જમોકલી આપવાની રહેશે, અરજ કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ લખવું.

દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે, નિયત સમય મર્યાદા બહાર મળેલ અને અધુરી વિગતવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ તથા યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ ઈન્ટરવ્યુંમાં બોલાવવામાં આવશે. દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું CCC નું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાનું રહેશે. શૈક્ષણિક થાયકાત બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા ભરતી પસંદગી સમીતી, પાટણને આપીન રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of District Child Protection Unit Recruitment 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતીની છેલ્લી તારીખ શું છે?
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતીની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Leave a Comment