COVID-19 NEW Guideline gujarat 2022 | કોરોના નવી માર્ગદર્શિકા ગુજરાત 2022

covid-19 guideline gujarat 2022 | corona new guidelines gujarat 2022 | New Guideline for Gujarat Curfew 2022 | Ahmedabad Curfew Guideline 2022

covid-19 guideline gujarat 2022 | corona new guidelines gujarat 2022 | New Guideline for Gujarat Curfew 2022 |  Ahmedabad Curfew Guideline 2022 ।  corona new guidelines for marriage 2022 | corona new guidelines today 2022 | gujarat curfew timings 2022 | covid guidelines gujarat pdf 2022 | latest gujarat travel guidelines today 2022

ગુજરાત રાજયમાં COVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.30/11/2021 ના હૂકમ પ્રમાણે રાજયના ૮ શહેરોમાં રાત્રિ કરફ્યુ તથા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ ત્યારબાદ ગુજરાત સરકાર તા.07/01/2022 ના આદેશથી COVID-19 ના સંક્રમણની બાબતે પુનઃ સમિક્ષા કરી રાત્રિ કર્ફયુ તથા કેટલાક નિયંત્રણો તા.15/01/2022 સુધી લંબાવવા હૂકમ કરેલ છે.

જે હુકમ અન્વયે અમદાવાદ શહેરમાં તા.08/01/2022 થી તા.15/01/2022 સુધી રાત્રી કરફયુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં મુકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ.

ગુજરાત સરકાર ગૃહ વિભાગના સંદર્ભ-૧ માં દર્શાવેલ પત્રથી રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની પુનઃ સમિક્ષા કરી 8 મહાનગરો તથા 2 શહેરો સહિત મુકવામાં આવેલ રાત્રી કફ્યુ તેમજ અન્ય નિયંત્રણો તેમજ સમગ્ર રાજ્યમાં અમલી નિયંત્રણોની અવધિ નીચે મુજબના ફેરફારો સાથે તા.૧૨/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૧/૨૦૨૨ ના સવાર ના ૦૬/૦૦ કલાક સુધી લંબાવવાનો હુકમ કરવામાં આવેલ છે.

આથી, પહેલા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં નીચે મુજબનો ફેરફાર થયેલ છે.;

Corona New Guidelines Gujarat 2022 |
કોરોના નવી માર્ગદર્શિકા ગુજરાત 2022 । covid-19 guideline gujarat 2022

1 સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક
સ્થળો માટે
ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ,
જગ્યાની ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં)
વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
2લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ,
જગ્યાની ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં)
વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

નોંધ : લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી
કરાવવાની રહેશે
Source: https://twitter.com/AhmedabadPolice

આ પણ વાંચો : 2022માં લગ્નની પરવાનગી લેવા માટેની નોંધણી સ્ટેપ બાય સ્ટેપDIGITAL GUJARAT PORTAL

કર્ફ્યુના નિયમનો ભંગ કરતા નાગરિકોને શું શિક્ષા થશે? । Corona Curfew Punishment 2022 । covid-19 guideline gujarat 2022

આમના ભંગ બદલ THE EPIDEMIC DISEASES ACT 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઇઓ, INDIAN PENAL CODE-1860 ની કલમ 188 તથા THE DISASTER MANAGEMENT ACT- 205 ની કલમ 51 થી 60 ની જોગવાઈઓ હેઠળ સજાને પાત્ર થશે.

આ પણ વાંચો : શાળા માટે કોરોનાની નવી માર્ગદર્શિકા 2022

Leave a Comment