Corona Sahay Yojana Gujarat 2022 | 50000 કોરોનાથી મૃત્યુ સહાય યોજના Apply Online

corona sahay yojana gujarat 2022 | corona sahay yojana 2022 form gujarat | corona sahay yojana online apply | corona sahay yojana gujarat form pdf download | કોરોના સહાય યોજના ફોર્મ 2022 | કોરોના સહાય યોજના 50000 | covid 19 sahay yojana 50000

Corona Sahay Yojana Gujarat રાજ્યમાં કોરોનાથી મારાં થયેલ વ્યક્તિના પરિવારજનોને ભારત સરકાર, ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ Corona Death Sahay Yojana Gujarat દ્વારા 50,000/- ની સહાય આપવાનું નક્કી કર્યું છે. જેથી આવા વ્યક્તિના પરિવારજનોને ઘરે બેઠા સરળ અને ઝડપી સહાય મળી રહે.

ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટ-2005 હેઠળ કુદરતી આપત્તિના કારણે થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. આ એક્ટમાં કોવિડ-19 નો સમાવેશ SDRF ના ધોરણોમાં સમાવેશ કરેલ છે.

Corona Sahay Yojana Gujarat 2022નો હેતુ

આપણા દેશમાં કોરોના મહામારીના કારણે પરિવારોમાં કમાવનાર વ્યક્તિનું Covid 19 ને કારણે મૃત્યુ થયા છે. જ્યારે પરિવારમાંથી મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જીવનનું ગુજરાન બહુ કઠિન થાય છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા Covid 19 Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોરોનામાં મૃતક પરિવારના વારસદારને સહાય DBT દ્વારા સીધા બેંક ખાતા માં ચૂકવણી કરવામાં આવશે.

કોરોના સહાય યોજના 2022 હેઠળ કયા કયા લાભ મળશે?

Corona Sahay Yojana Gujarat હેઠળ મૃતક પરિવારના પરિવારના વારસદારને રૂપિયા 50,000/- ની સહાય DBT દ્વારા ચૂકવણી કરવામાં આવશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સહાય જિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ (SDRF) માંથી આપવામાં આવશે.

Corona Sahayata 2022 Gujarat Yojana માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે ?

Covid 19 Sahay Yojana 2022 નો લાભ લેવા માટે નીચે જણાવેલ કોઈ પણ એક પુરાવો ફોર્મમાં અપલોડ કરી અરજી કરવાની છે.

  • મોલેક્યુલર ટેસ્ટ
  • ફોર્મ-૪ / ફોર્મ-૪-A
  • RT-PCR
  • રેપીડ એન્ટીજન
  • કોવિડ-૧૯ની તબીબી સારવાર/નિદાનના આધારની નકલ

આ સિવાય નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

  • મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ
  • વારસદારોનું સોગંધનામુ
  • સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ રોકની નકલ

Corona Sahay Gujarat Yojana 2022નું ફોર્મ ઓનલાઇન કઈ રીતે ભરવું ?

Step 1 : સૌપ્રથમ https://iora.gujarat.gov.in/ આ વેબસાઈટ ઉપર જાઓ

Corona Sahay Yojana Gujarat

Step 2 : ત્યારબાદ ઉપર જણાવ્યા મુજબ COVID-19 EX-GRATIA PAYMENT પર ક્લિક કરો.

Corona Sahay Yojana Gujarat

Step 3 : હવે corona sahay yojana gujarat 2022 નવી અરજી કરવા માટે New Application ઉપર ક્લિક કરો.

Corona Sahay Yojana Gujarat

Step 4 : મોબાઈલ પર આવેલ OTP નંબર લખો અને Login પર ક્લિક કરો.

Corona Sahay Yojana Gujarat

Step 5 : હવે અહીંયા તમારા સ્વજન કે જે મૃત્યુ પામ્યા હોય તેમના રિપોર્ટની માહિતી અહીંયા ભરો. અહીંયા નોંધ લો કે ઉપર આપેલ આધાર પુરાવામાં કોઈપણ એક અથવા એક થી વધુ આધાર પુરાવો રજુ કરી શકાય છે.

Corona Sahay Yojana Gujarat

Step 6 : અહીંયા પહેલા બોક્સમાં તમારા સ્વજન જે મૃત્યુ પામ્યા હોય તેમના કાયદેસર ના વારસદારની માહિતી ભરવાની છે અને ” વારસદાર ઉમેરવા ” પર ક્લિક કરો અને જે વારસદાર ને નામે સહાય લેવાની હોય તેના નામની આગળ ના બોક્સ પાર ટિક કરવાનું રહેશે અને બીજા બોક્સમાં જે વારસદારને નામે સહાય લેવાની હોય તેમની આધારકાર્ડની અને બેંકની માહિતી ભરવાની રહેશે.

Corona Sahay Yojana Gujarat

Step 7 : અહીંયા તમારી એટલે કે અરજદારની માહિતી ભરવાની રહેશે અને પછી ” Save Application ” પર ક્લિક કરવું.

Corona Sahay Yojana Gujarat

Step 8 : હવે તમે ભરેલ માહિતી અહીંયા બતાવશે, જે તમારે એક વાર ચકાસી લેવી અને જો કોઈ ભૂલ જણાય તો Edit Application પર ક્લિક કરીને સુધારી શકો છો અને પછી Confirm Application પર ક્લિક કરો. અભિનંદન તમારી અરજી submit થઇ ચુકી છે.

અરજી કન્ફર્મ કાર્ય બાદ, જો આપે દાખલ કરેલ વિગતો પરથી સોગંદનામું પ્રિન્ટ કરી નોટરી સમક્ષ સોગંદનામું કરવા માંગતા હોવ તો ” Print Computer Generated Affidavit / અરજી વિગતોના આધારે તૈયાર થયેલ સોગંદનામું પ્રિન્ટ કરવા ” પાર ક્લિક કરો અથવા નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરો.

નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કાર્ય બાદ i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી ” COVID -19 Ex-gratia Payment ” ► “Registered Application (દાખલ કરેલ અરજી માટે) ” પસંદ કરી અરજી નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની વિગતો મળશે.

કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ.

અહીંયા ક્લિક કરો

Corona Death Sahay Yojana Gujarat form pdf 2022 ( Offline )

અહીંયા ક્લિક કરો.

Corona Sahay Yojana Gujarat 2022નો ઠરાવ

અહીંયા ક્લિક કરો

કોવિડ-૧૯થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ (Official Document for COVID-19 Death) મેળવવા માટેનું અરજી ફોર્મ.

અહીંયા ક્લિક કરો

FAQ

આ પણ વાંચો.

Leave a Comment