અમરેલી નાગરિક સહકારી બેંક ભરતી 2022 | Amreli Nagarik Sahkari Bank Recruitment 2022 : Apply Now

Amreli Nagarik Sahkari Bank Recruitment 2022 : અમરેલી નાગરિક સહકારી બેંકમાં મેનેજરની પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. પોસ્ટને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

વધુ વાંચો : BAOU B.Ed. Admission 2022

અમરેલી નાગરિક સહકારી બેંક ભરતી 2022 | Amreli Nagarik Sahkari Bank Recruitment 2022

Amreli Nagarik Sahkari Bank Recruitment 2022 – Highlights

જાહેરાત કરનાર : અમરેલી નાગરિક સહકારી બેંક
પોસ્ટ નું નામ : મેનેજર
જોબ સ્થળ : અમરેલી
અરજી કરવાની છેલ્લી તારીખ : 30/09/2022

પોસ્ટ નું નામ

મેનેજર

વધુ વાંચો : Coal India Recruitment 2022

શૈક્ષણિક લાયકાત

અમરેલી સહકારી બેંકમાં મેનેજરની પોસ્ટ માટે ની શૈક્ષણિક લાયકાત ચાર્ટેડ એકાઉન્ટન્ટ અને કોમર્સ સ્ટ્રીમમાં પોસ્ટ ગ્રેડજ્યુએટ આ બંને માંથી કોઈ પણ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

નોકરી સ્થળ

અમરેલી

અરજી કેવી રીતે કરવી ?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. વધારે માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment