અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 | Ahmedabad Rojgar Bharti Melo 2022 : Apply Now

Ahmedabad Rojgar Bharti Melo 2022 | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

આ પણ વાંચો : Vahali Dikri Yojana

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 | Ahmedabad Rojgar Bharti Melo 2022

Ahmedabad Rojgar Bharti Melo 2022 – Highlights

પોસ્ટનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સંસ્થાનિયામક, રોજગાર અને તાલીમ
ભરતી મેળો તારીખ13/09/2022
સ્થાનઅમદાવાદ
સત્તાવાર વેબ સાઇટanubandham.gujarat.gov.in

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો.

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે?

ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, બીટેક, ડીપ્લોમાં, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

ભરતી મેળાનું સ્થળ

ભરતી મેળાનું સ્થળ: આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Leave a Comment