૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 : Read Now

09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | ૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ગુજરાત સરકાર દ્વારા ભારતની 75મી આઝાદી વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે દેશમાં સૌથી મોટી ક્વિઝ શરૂ કરવામાં આવેલી છે તે ક્વિઝ નું નામ છે, જ્ઞાન ગુરુ ક્વિઝ અથવા તે G3Q ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ક્વિઝમાં દર શનિવારે પૂરા અઠવાડિયામાં રમાતી રમતનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.

Also Read : Gujarat Stem Quiz 2022

૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે

09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | ૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 09 September Gujarat Gyan Guru Quiz Competition | ૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | Gujarat Gyan Guru Quiz Competition Questions | 09 September Gujarat Gyan Guru Quiz Competition | 09 September Gujarat Gyan Guru Quiz Competition | ૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ

09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 – Highlights

લેખનું નામ : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકાર : Gyan Guru Quiz Bank 09 Septembers
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છે : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે : 25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
09 સપ્ટેમ્બર 2022 Total Question : 01 to 125

Also Read : Gujarat Gyanguru Quiz Competition

09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022

  1. ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે ?
  2. DRDO નું પૂરું નામ શું છે ?
  3. કડાણા ડેમમાં કયા પ્રકારનું પાવર-સ્ટેશન છે ?
  4. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક (ચારણકા સોલરપાર્ક) ક્યારે શરુ કરવામાં આવ્યો હતો ?
  5. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં આયુર્વેદિક કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
  6. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું જન્મ વર્ષ કયું છે ?
  7. વધારાના બજેટની ભલામણ ક્યારે કરવામાં આવે છે ?
  8. ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
  9. કૅલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
  10. ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમવર્ગનાં ગરીબ કુટુંબોને ચોખા કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
  11. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો ?
  12. ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર ઉદય મજમુદારે સંગીત આપ્યું છે ?
  13. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું ?
  14. ભારતમાં યુનિવર્સિટીઓનું નિયમન કોણ કરે છે ?
  15. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
  16. અગલે મર્મેલોસ(બીલી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
  17. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  18. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  19. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
  20. વનવિભાગ દ્વારા દાહોદ તાલુકાના કયા ગામે પર્યાવરણ ,આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા ‘આરોગ્ય વન’ને વિકસાવવામાં આવ્યું છે ?
  21. ભારતનું પ્રથમ ઇકૉફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
  22. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
  23. ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે ?
  24. ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલા કયા મિશનમાં આઠ મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી ?
  25. કયા ભારતીય વૈજ્ઞાનિક બ્લૉક સિસ્ટમના શોધક છે ?
  26. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
  27. એન.પી.આર.નું પૂરું નામ શું છે કે જેનો હેતુ ભારતના દરેક રહેવાસીની વસ્તી વિષયક માહિતી એકઠી કરવાનો છે ?
  28. સ્વતંત્ર ભારતની સાતમી વસતીગણતરી કઈ હતી ?
  29. ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના’ હેઠળ સરકારમાન્ય હૉસ્પિટલમાં સારવાર માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
  30. ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ ચળવળની ટૅગલાઇન શું છે ?
  31. ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  32. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ ‘કિશોર’ વર્ગને કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
  33. કયા કાર્યક્રમ હેઠળ કાપડ મંત્રાલયે હૅન્ડલૂમ્સ વણકરો અને તેમના પરિવારો માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે IGNOU અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) સાથે એમઓયુ કરવામાં આવેલ છે ?
  34. ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
  35. ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે ?
  36. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
  37. ગુજરાત સરકારની મુખ્યમંત્રી ઍપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયાનુ માસિક સ્ટાઇપેંડ આપવામા આવે છે ?
  38. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત વ્યક્તિ તેની નોકરીના કાર્યકાળ દરમિયાન શ્રમયોગી સાઇકલ સબસિડી યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકે છે ?
  39. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  40. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આઈકૉનિક વીક કયારે ઉજવવામાં આવ્યું હતું ?
  41. શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?
  42. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘STRIVE’ પ્રકલ્પનું પૂરું નામ શું છે ?
  43. એકવાર ઇમર્જન્સી ઘોષણા થઈ જાય પછી નાગરિકનો તેના મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે ?
  44. ભારતીય બંધારણનું માળખું કેવું છે ?
  45. કયો અધિનિયમ ગુજરાત રાજ્યના અંતરિયાળ અને પ્રાદેશિક જળાશયોમાં મત્સ્યોદ્યોગના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટેનો છે ?
  46. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે ?
  47. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા કઈ સંસ્થા કરે છે ?
  48. સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  49. પીએમ જીવનજ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
  50. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
  51. ભારતીય નૌકાદળનું વીર વર્ગ કોર્વેટ કયું છે?
  52. ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવામાં આવે છે ?
  53. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
  54. ગુજરાત સરકાર વોટર એન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
  55. પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો ?
  56. જ્યાં સિંચાઈ માટે પાણીનો સીધો પ્રવાહ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં ભારત સરકાર કયા પ્રકારની નાની સિંચાઈ યોજના અમલમાં મુકે છે ?
  57. મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કાંપથી રચાયેલ છે ?
  58. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતનાં કુલ કેટલાં ગામોએ ‘પંચવટી યોજના’ અમલમાં મૂકી છે ?
  59. રાજય સરકારે વર્ષ- 2010 ના પરિપત્રથી વર્ષ દરમિયાન કેટલી ગ્રામસભાઓ કરવાનું સૂચન કર્યું છે ?
  60. તાલુકા પંચાયત પર કોનું નિયંત્રણ હોય છે ?
  61. ગામની કુલ વસ્તીની સંખ્યાને ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેના આધારે શેની રચના થાય છે ?
  62. ભારતમાં L&T એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પર સૌથી મોટો મેટ્રો પ્રૉજેક્ટ ક્યાં બાંધ્યો ?
  63. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?
  64. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના વિકાસ માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના માર્ગ નિર્માણનું લક્ષ્ય શું છે ?
  65. મહુડી જૈનતીર્થની સ્થાપના કોણે કરી હતી ?
  66. PMAY-U હેઠળ CLSS ના MIG-II લાભાર્થીઓને વ્યાજ સબસિડી માટે મળવાપાત્ર હાઉસિંગ લોનની રકમ કેટલી છે ?
  67. કૉલેજોમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા વૃદ્ધિ અને નિર્ધારિત લક્ષ્યાંકોની સિદ્ધિની ખાતરી કરે છે ?
  68. નીચેનામાંથી કયા શહેરમાં ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર આવેલું છે ?
  69. SHRESHTA યોજનાના લાભાર્થીઓ કોણ છે ?
  70. સ્વયંમના બધા કોર્સ કઈ રીતે ઉપલબ્ધ છે ?
  71. NIRVIK યોજનાનો ઉદ્દેશ શો છે ?
  72. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ?
  73. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
  74. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબ માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  75. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ હેઠળ મૅડિકલ અને ડૅન્ટલ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યૂશન ફી સહાય આપવામાં આવે છે ?
  76. ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  77. 2022 માં ‘રવીન્દ્રનાથ ટાગોર જયંતિ’ ક્યારે ઉજવવામાં આવી ?
  78. અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર કયો છે ?
  79. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’માં 2022-23 નાણાકીય વર્ષના બજેટની જોગવાઈ શું છે ?
  80. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે ?
  81. ઘરેલુ હિંસા અધિનિયમ ભારતીય સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો ?
  82. ગુઆહાટીનું જૂનું નામ શું હતું ?
  83. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું વેચાણ થાય છે ?
  84. નાલંદા શું હતું ?
  85. ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વાર ઉલ્લેખ થયેલો છે ?
  86. ચમોલી જેને વેલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તે કયા રાજ્યમાં આવેલું છે ?
  87. ભારતનું કયું શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે ?
  88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે ?
  89. મેરેથોન રેસનું અંતર કેટલું છે ?
  90. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?
  91. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?
  92. ભારતમાં વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
  93. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણના કયા ભાગમાં આવે છે ?
  94. નીચેનામાંથી કયા રાજ્યમાં તાંબાનું ખાણકામ કરાયું નથી ?
  95. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યારે થઈ ?
  96. એક્સ-રેની શોધ કોણે કરી ?
  97. ક્રોનોમીટર દ્વારા કયા પરિમાણને માપી શકાય છે ?
  98. વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ?
  99. ભારતરત્ન ઍવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
  100. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  101. ભારતમાં ‘સમાનતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  102. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ સૌ પ્રથમ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો ?
  103. નીચેનામાંથી લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે ?
  104. સાહિત્ય સ્વરૂપ ‘સૉનેટ’માં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
  105. ‘નમીએ તુજને’ કવિતાના કવિ કોણ છે ?
  106. મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર એશિયાનો પહેલો દેશ કયો છે ?
  107. અગ્નિ-2 કયા પ્રકારની મિસાઇલ છે ?
  108. કડાણા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  109. ગુજરાતના કયા શહેરમાં ખનીજતેલનું સૌથી વધુ ઉત્પદન થાય છે ?
  110. નીચેનામાંથી કયા છેલ્લા મૌર્ય રાજાની હત્યા પુષ્યમિત્ર સુંગ દ્વારા કરવામાં આવી હતી ?
  111. કથકલી કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
  112. સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?
  113. ઉત્તરાખંડના કયા શહેરમાં દર બાર વર્ષે કુંભમેળો ઉજવવામાં આવે છે ?
  114. શ્રી રંગનાથસ્વામી મંદિર કયા દેવતાને સમર્પિત છે?
  115. પશ્ચિમ બંગાળનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  116. IVF નું પૂરું નામ જણાવો.
  117. ખોરાક આપણા શરીરના કયા ભાગમાં શોષાય છે ?
  118. નીચેનામાંથી કઈ કૉમ્પ્યુટર જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ?
  119. ઈન્ટરનૅટના સંબંધમાં ISP નું પૂરું નામ શું છે ?
  120. હડપ્પન શહેર ધોળાવીરાને કયા વર્ષમાં યુનૅસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
  121. શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  122. નીચેના ક્રમમાં આગળની સંખ્યા કઈ છે- 7, 14, 21, 28,…. ?
  123. ‘સત્યમ્’ કાર્યક્રમ કયા ક્ષેત્રને લગતા સંશોધનને પ્રોત્સાહિત કરે છે ?
  124. નરસિંહ મહેતાનું જન્મ સ્થાન કયું છે ?
  125. ગાંધીજયંતી દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે ?

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
Home PageClick Here

FAQ’s

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

2 thoughts on “૦૯ સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 09 September Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 : Read Now”

Leave a Comment