કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 | Commissioner Rural Development Office Recruitment 2022 : Read Now

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 | Commissioner Rural Development Office Recruitment 2022 : ગુજરાતમાં અવનવી ભારતીઓ આવતી રહેતી હોઈ છે જેમાં આજે આપણે કમિશનર ગ્રામ કચેરી દ્રારા SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે તેના વિષે માહિતી મેળવીશું. આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 | Commissioner Rural Development Office Recruitment 2022

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022

સંસ્થાનું નામકમિશનર ગ્રામ કચેરી
પોસ્ટનું નામSWM કન્સલ્ટન્ટ
જોબ લોકેશનગુજરાત
છેલ્લી તારીખ01/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

SWM કન્સલ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
  • કમ્પ્યુટર નું જ્ઞાન
  • અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
  • મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

ઉંમર મર્યાદા

જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

40,000/- Fix

અરજી ફી

ત્યાં કોઈ અરજી ફી નથી.

વધુ વાંચો : Potato Digger Machine Scheme

ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે.

અરજી મોકલવાનું સરનામું

કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થાય છે18/08/2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે01/09/2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Commissioner Rural Development Office Recruitment 2022

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2022 છે.

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Leave a Comment